ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પુતિન 70ની ઉંમર ફરી પિતા બનશે? ગર્લફ્રેન્ડ અલીના ફરી પ્રેગ્નેન્ટ...

યુક્રેન પર હુમલાને લઈને સતત વિવાદનો  સામનો કરી રહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 70 વર્ષની ઉંમરે ફરી પિતા બનવા જઈ રહ્યા છે. પુતિનની 38 વર્ષીય સિક્રેટ ગર્લફ્રેન્ડ અલીના કાબેવા ફરીથી પ્રેગ્નેન્ટ છે. રશિયન રાષ્ટ્રપતિ આ વાતને લઇ ને ખુબ જ નારાજ છે. પુતિન આ વર્ષે ઓક્ટોબરમાં 70 વર્ષના થવા જઈ રહ્યા છે. ભૂતપૂર્વ ઓલિમ્પિક જિમનાસ્ટ એલિનાથી તેને પહેલાથી જ બે બાળકો છે. પુતિનને પ્રથમ લગ્à
08:58 AM May 10, 2022 IST | Vipul Pandya
યુક્રેન પર હુમલાને લઈને સતત વિવાદનો  સામનો કરી રહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 70 વર્ષની ઉંમરે ફરી પિતા બનવા જઈ રહ્યા છે. પુતિનની 38 વર્ષીય સિક્રેટ ગર્લફ્રેન્ડ અલીના કાબેવા ફરીથી પ્રેગ્નેન્ટ છે. રશિયન રાષ્ટ્રપતિ આ વાતને લઇ ને ખુબ જ નારાજ છે. પુતિન આ વર્ષે ઓક્ટોબરમાં 70 વર્ષના થવા જઈ રહ્યા છે. ભૂતપૂર્વ ઓલિમ્પિક જિમનાસ્ટ એલિનાથી તેને પહેલાથી જ બે બાળકો છે. પુતિનને પ્રથમ લગ્à
યુક્રેન પર હુમલાને લઈને સતત વિવાદનો  સામનો કરી રહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 70 વર્ષની ઉંમરે ફરી પિતા બનવા જઈ રહ્યા છે. પુતિનની 38 વર્ષીય સિક્રેટ ગર્લફ્રેન્ડ અલીના કાબેવા ફરીથી પ્રેગ્નેન્ટ છે. રશિયન રાષ્ટ્રપતિ આ વાતને લઇ ને ખુબ જ નારાજ છે. પુતિન આ વર્ષે ઓક્ટોબરમાં 70 વર્ષના થવા જઈ રહ્યા છે. ભૂતપૂર્વ ઓલિમ્પિક જિમનાસ્ટ એલિનાથી તેને પહેલાથી જ બે બાળકો છે. પુતિનને પ્રથમ લગ્નથી બે પુત્રીઓ છે. આવી સ્થિતિમાં પુતિન વધુ બાળકો ઈચ્છતા નથી.  પુતિન થોડા દિવસોમાં કેન્સરનું ઓપરેશન કરાવવાના છે.
અલીના ફરી પ્રેગ્નેન્ટ છે. જ્યારે પુતિનને અલીનાની પ્રેગ્નન્સીના સમાચાર મળ્યા ત્યારે તેઓ લાલ સ્ક્વેર ખાતે રશિયાના વિજય દિવસની પરેડની તૈયારી કરી રહ્યા હતા.  પુતિનને માહિતી મળી છે કે તેની ગર્લફ્રેન્ડ ફરી એકવાર પ્રેગ્નેન્ટ છે અને એવું લાગી રહ્યું છે કે તે પ્લાન મુજબ નથી. વ્લાદિમીર પુતિન અને અલીના કાબેવાને પહેલાથી જ બે પુત્રો છે. અલીના વર્ષ 2015માં પ્રથમ પુત્ર અને વર્ષ 2019માં બીજા પુત્રની માતા બની હતી. 
એલિના એક રશિયન રાજકારણી, મીડિયા મેનેજર અને નિવૃત્ત રિધમિક જિમ્નાસ્ટ છે. એલિના અત્યાર સુધીની સૌથી સફળ જિમ્નેસ્ટિક્સ તરીકે જાણીતી છે. તેણે તેની કારકિર્દીમાં બે ઓલિમ્પિક મેડલ, 14 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 21 યુરોપિયન ચેમ્પિયનશિપ મેડલ જીત્યા. ધ ગાર્ડિયન જેવા ઘણા અખબારો કહે છે કે એલિના પુતિનની ગર્લફ્રેન્ડ છે. જોકે, પુતિને ક્યારેય જાહેરમાં આ વાતનો સ્વીકાર કર્યો નથી. અલીના ભાગ્યે જ જાહેર સ્થળોએ જોવા મળે છે. તે છેલ્લે ડિસેમ્બર 2021માં મોસ્કોમાં ડિવાઇન ગ્રેસ રિધમિક જિમ્નેસ્ટિક્સ ટુર્નામેન્ટમાં ડાન્સ કરતી જોવા મળી હતી.
Tags :
alinakabaevaalinakabaevapregnantGirlfriendAlinaGujaratFirstPutinVladimirPutin
Next Article