ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

થપ્પડકાંડ બાદ પહેલી વાર વિલ સ્મિથ મુંબઇમાં જાહેરમાં જોવા મળ્યો

ઓસ્કાર 2022માં કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથ મીડિયામાંથી ગાયબ હતો. હોલિવુડ  અભિનેતા વિલ સ્મિથ 23 એપ્રિલે મુંબઈના કાલીના એરપોર્ટ પર દેખાયો હતો. આ ખાનગી એરપોર્ટ પરથી પાછા યુએસ જશે.શું સ્મિથ ઈસ્કોનમાં હતો?એવું કહેવામાં આવી રહ્યું છે કે વિલ સ્મિથ સાથે એરપોર્ટ પર ઈસ્કોન સાથે જોડાયેલ એક વ્યક્તિ હતી. સાંભળવા મળ્યું  છે કે વિલ સ્મિથ વાડા મહારાષ્ટ્રમાં છે. જ્યાં શ્રી રાધા
12:02 PM Apr 23, 2022 IST | Vipul Pandya
ઓસ્કાર 2022માં કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથ મીડિયામાંથી ગાયબ હતો. હોલિવુડ  અભિનેતા વિલ સ્મિથ 23 એપ્રિલે મુંબઈના કાલીના એરપોર્ટ પર દેખાયો હતો. આ ખાનગી એરપોર્ટ પરથી પાછા યુએસ જશે.શું સ્મિથ ઈસ્કોનમાં હતો?એવું કહેવામાં આવી રહ્યું છે કે વિલ સ્મિથ સાથે એરપોર્ટ પર ઈસ્કોન સાથે જોડાયેલ એક વ્યક્તિ હતી. સાંભળવા મળ્યું  છે કે વિલ સ્મિથ વાડા મહારાષ્ટ્રમાં છે. જ્યાં શ્રી રાધા
ઓસ્કાર 2022માં કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથ મીડિયામાંથી ગાયબ હતો. હોલિવુડ  અભિનેતા વિલ સ્મિથ 23 એપ્રિલે મુંબઈના કાલીના એરપોર્ટ પર દેખાયો હતો. આ ખાનગી એરપોર્ટ પરથી પાછા યુએસ જશે.
શું સ્મિથ ઈસ્કોનમાં હતો?
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિલ સ્મિથ સાથે એરપોર્ટ પર ઈસ્કોન સાથે જોડાયેલ એક વ્યક્તિ હતી. સાંભળવા મળ્યું  છે કે વિલ સ્મિથ વાડા મહારાષ્ટ્રમાં છે. જ્યાં શ્રી રાધા વૃંદાવન બિહારી (ઇસ્કોન) મંદિર આવલું છે. અહીં તેઓ ત્રણ દિવસ રોકાયા હતા. આપને જણાવી દઇએ કે વિલ સ્મિથ ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિ છે. તે પહેલા પણ ભારત આવી ચુક્યો છે. ત્યારે તે સદ્દગુરુને મળ્યો હતો. વિલનો મોટિવેશનલ વક્તા જય શેટ્ટી સાથે શ્રી મદ્ ભગવદ ગીતા પર  પોતાના વિચારો શેર કર્યા હતા. તેનો તે વિડિયો પણ ખૂબ જ લોકપ્રિય થયો
 
થપ્પડ કાંડને કારણે, તેમના અંગત જીવનમાં એક મોટું સંકટ 
આ પેહલાં ગઇ કાલે એવ સમાચારે સામે આવ્યા હતાં કે વિલ તેની પત્ની સાથે છૂટાછેડા લઇ રહ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, આ થપ્પડ કાંડને કારણે, તેમના અંગત જીવનમાં એક મોટું સંકટ આવી ગયું છે.હોલિવૂડના કોરિડોરમાં વિલ સ્મિથના છૂટાછેડા લેવાના અહેવાલો છે. મીડિયા અહેવાલો અનુસાર, વિલ સ્મિથ અને જેડા પિંકેટ સ્મિથની વચ્ચે, ભાગ્યે જ કંઈ થાય છે. તેઓ એકબીજા સાથે વાત કરતા નથી. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે અને વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે.

લોકો સાથે ફોટા માટે પોઝ પણ આપ્યાં
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિલ સ્મિથ છેલ્લા ઘણા દિવસોથી મુંબઈના જુહુ સ્થિત JW મેરિયટ હોટેલમાં રોકાયો હતો. વિલ સ્મિથ આજે એરપોર્ટ પર જોવાં મળ્યો હતો. તેણે સફેદ ટી-શર્ટ અને કાળું ટ્રેક પહેર્યું હતું. એરપોર્ટ પર ઘણા લોકો સાથે ફોટા માટે પોઝ પણ આપ્યાં. વિલ પાપારાઝી તરફ સ્મિત કરે છે અને હાથ પણ મિલાવ્યાં

યૂઝરે લખ્યું, 'થપ્પડ તમને મારી નાખશે.
બાય ધ વે, વિલ સ્મિથ જ્યારે મુંબઈ આવે છે, ત્યારે ભારતના લોકો તેને આવકારતા હોય છે. પણ આ વખતે સોશિયલ મીડિયા પર યુઝર્સ તેની ખૂબ ટીકા કરી રહ્યા છે. વિલ સ્મિથે શેર કરેલા વીડિયો પર એક યૂઝરે લખ્યું, 'થપ્પડ તમને મારી નાખશે. વધારે વળગી ન રહો, આ બોલિવૂડનું નથી. અન્ય એક યુઝરે લખ્યું, 'ભાઈ તેની પત્નીનું નામ નહીં...બીજાએ લખ્યું, 'ભાઈ અહીં કોના કાન ખોલવા આવ્યા છો.' અન્ય એક યુઝરે લખ્યું, 'ચાલો અહીં પણ બે-ત્રણ મારીને જાઓ. મજા આવશે.'
Tags :
GujaratFirstIndiamumbaitourthappadkandwillsmith
Next Article