Anirudhsinh-Jayrajsinh વચ્ચે થશે સમાધાન? બંને દિગ્ગજો વચ્ચે સમાધાન થાય તો જ ઉકેલ સંભવ !
રીબડનાં અનિરુદ્ધસિંહ જાડેજા અંગે આજનાં દિવસમાં સૌથી મોટા સમાચાર મળ્યા છે કે સુપ્રીમ કોર્ટે પણ અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત આપી નથી.
07:27 PM Sep 01, 2025 IST
|
Vipul Sen
રીબડનાં અનિરુદ્ધસિંહ જાડેજા અંગે આજનાં દિવસમાં સૌથી મોટા સમાચાર મળ્યા છે કે સુપ્રીમ કોર્ટે પણ અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત આપી નથી. 18 સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા માટે કોર્ટે હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનાં ચુકાદાને ગ્રાહ્ય રાખીને આ આદેશ કર્યો છે. ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની સરાજાહેર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.... જુઓ અહેવાલ...
Next Article