વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજનું PM Modi ના હસ્તે લોકાર્પણ
PM મોદીએ આજે ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા બ્રિજનું ઉદ્ઘાટન કરીને કાશ્મીરને સૌથી મોટી ભેટ આપી. PM મોદીએ ત્રિરંગો લહેરાવીને આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. તેઓ ત્રિરંગો લહેરાવતા પુલ પર પણ ગયા હતા.
Advertisement
PM Modi In Kashmir: PM મોદીએ આજે ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા બ્રિજનું ઉદ્ઘાટન કરીને કાશ્મીરને સૌથી મોટી ભેટ આપી. PM મોદીએ ત્રિરંગો લહેરાવીને આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. તેઓ ત્રિરંગો લહેરાવતા પુલ પર પણ ગયા હતા. આ પહેલા PM મોદી હેલિકોપ્ટર દ્વારા ચિનાબ રેલવે બ્રિજ પર પહોંચ્યા હતા અને ચિનાબ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અહીં કામદારો, રેલવે કર્મચારીઓ અને અધિકારીઓ સાથે વાતચીત કરી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને CM ઓમર અબ્દુલ્લા પણ તેમની સાથે હતા.
Advertisement