Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવે તમે ટેલિગ્રામ પર મફત સેવાઓનો આનંદ લઈ શકશો નહીં, જાણો દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડશે

આજકાલ મોટાભાગના લોકો પોતાનો  સમય સોશિયલ મીડિયા પર સમય કાઢતા  હોય છે. તેમાં પણ સૌથી વધુ લોકો ઇન્સ્ટરગ્રામ, ફેસબૂક, વ્હોટ્સઅપ, ટેલિગ્રામનો વપરાશ કરતાં હોય છે.ત્યારે ટેલિગ્રામના વપરાશકર્તાઓ માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે જે અંતર્ગત હવે ટેલિગ્રામે તેના પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાનની જાહેરાત કરી છે. હવે ટેલિગ્રામ પણ ફ્રી સર્વિસ નહીં આપે. હવે તમે મફતમાં ટેલિગ્રામનો ઉપયોગ કરી શકશો àª
હવે તમે ટેલિગ્રામ પર મફત સેવાઓનો આનંદ લઈ શકશો નહીં  જાણો દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડશે
Advertisement
આજકાલ મોટાભાગના લોકો પોતાનો  સમય સોશિયલ મીડિયા પર સમય કાઢતા  હોય છે. તેમાં પણ સૌથી વધુ લોકો ઇન્સ્ટરગ્રામ, ફેસબૂક, વ્હોટ્સઅપ, ટેલિગ્રામનો વપરાશ કરતાં હોય છે.ત્યારે ટેલિગ્રામના વપરાશકર્તાઓ માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે જે અંતર્ગત હવે ટેલિગ્રામે તેના પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાનની જાહેરાત કરી છે. હવે ટેલિગ્રામ પણ ફ્રી સર્વિસ નહીં આપે. 
હવે તમે મફતમાં ટેલિગ્રામનો ઉપયોગ કરી શકશો નહીં. હવે તમારે સેવાઓ માટે પેઇડ સબસ્ક્રિપ્શન લેવું પડશે. ટેલિગ્રામ આ પેઇડ  સબસ્ક્રિપ્શનમાં દર મહિને લગભગ લગભગ રૂ. 400 ચૂકવવાની માંગ કરી રહ્યું છે. 
    પેઇડ  સબસ્ક્રિપ્શનમાં આ સુવિધાઓ મળશે 
  • ટેલિગ્રામની પ્રીમિયમ સેવા વપરાશકર્તાઓને વિશિષ્ટ સુવિધાઓના ઍક્સેસ આપશે.
  • ટેલિગ્રામ સબસ્ક્રિપ્શન પ્લાનમાં યુઝર્સને ડબલ લિમિટ અનલોક કરવાનો વિકલ્પ મળશે. 
  • આ  ઉપરાંત વપરાશકર્તાઓ 4 જીબી સુધીની ફાઇલો અપલોડ કરી શકશે.
  • ટેલિગ્રામ પ્રીમિયમ સેવામાં ઝડપી ડાઉનલોડ, એક્સક્લુઝિવ ડાઉનલોડ, એક્સક્લુઝિવ સ્ટીકર અને રિએક્શન ફીચર પણ ઉપલબ્ધ હશે.
  • ટેલિગ્રામ પ્રીમિયમ સેવા સાથે વપરાશકર્તાઓ 1,000 ચેનલોને જોઇન કરી શકશે. 
  • ટેલિગ્રામ પ્રીમિયમ સેવામાંથી એડ ફ્રી સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ થશે.
  • ટેલિગ્રામની આ પેઇડ  સર્વિસથી યુઝર્સ એક એપથી 4 એકાઉન્ટને કનેક્ટ કરી શકશે.
  • આ સર્વિસમાં તમને દરેક ફોલ્ડરમાં 200 ચેટ્સ સેવ કરવાની  તમને સુવિધા મળશે.
Tags :
Advertisement

.

×