ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહિલાઓની સુરક્ષા માટે યુવકે તૈયાર કર્યું નિર્ભયા ડિવાઇસ

Nirbhaya Device : આજના સમયમાં મહિલાઓની સુરક્ષા એક મોટો પડકાર બની રહી છે. ત્યારે આવા સંજોગોમાં સુરતના 18 વર્ષીય યુવાન હરમિત ગોધાણીએ એક પ્રશંસનીય અને ક્રાંતિકારી પગલું ભર્યું છે.
03:15 PM Jul 24, 2025 IST | Hardik Shah
Nirbhaya Device : આજના સમયમાં મહિલાઓની સુરક્ષા એક મોટો પડકાર બની રહી છે. ત્યારે આવા સંજોગોમાં સુરતના 18 વર્ષીય યુવાન હરમિત ગોધાણીએ એક પ્રશંસનીય અને ક્રાંતિકારી પગલું ભર્યું છે.

Nirbhaya Device : આજના સમયમાં મહિલાઓની સુરક્ષા એક મોટો પડકાર બની રહી છે. ત્યારે આવા સંજોગોમાં સુરતના 18 વર્ષીય યુવાન હરમિત ગોધાણીએ એક પ્રશંસનીય અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા આ યુવાને 'નિર્ભયા ડિવાઇસ' નામનું એક અનોખું ઉપકરણ વિકસાવ્યું છે, જે મહિલાઓને આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવામાં મદદરૂપ થશે. આ ડિવાઇસનો હેતુ સમગ્ર ભારતમાં મહિલાઓને નિર્ભય અને સુરક્ષિત રીતે જીવન જીવવાની સ્વતંત્રતા આપવાનો છે.

Tags :
Anti-harassment DeviceEmergency Alert SystemFemale Safety InnovationGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahNirbhaya DevicePanic Button DevicePersonal Safety GadgetReal-time Location SharingSelf-defense TechnologySmart Safety DeviceSurat Tech InnovationTeen InnovatorVoice Alert SystemWearable Safety Techwomen empowermentWomen Safety Device
Next Article