યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા : સુંદર જ્યોતિનાં કાળા કાર્યો પાછળનું સત્ય | જાસૂસ કે પ્રભાવક ?
ઓપરેશન સિંદુર વચ્ચે દેશ સાથે ગદ્દારી કરનારા તપાસ એજન્સીઓની રડારમાં આવ્યા ગયા હતા અને તે પૈકીની એક છે જ્યોતિ મલ્હોત્રા.
Advertisement
ભારત સાથે દગો અને પાકિસ્તાન સાથે વફાદારી કરી જ્યોતિ મલ્હોત્રાએ! યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સામે પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો ગંભીર આરોપ છે. ઓપરેશન સિંદુર વચ્ચે દેશ સાથે ગદ્દારી કરનારા તપાસ એજન્સીઓની રડારમાં આવ્યા ગયા હતા અને તે પૈકીની એક છે જ્યોતિ મલ્હોત્રા...આ યુટ્યુબરની વૈભવી લાઇફસ્ટાઇલ, તેનું પાકિસ્તાન કનેક્શન....અંગે જાણો આ અહેવાલમાં...
Advertisement