યુઝવેન્દ્ર ચહલે હેક કર્યું રાજસ્થાન રોયલ્સનું ટ્વિટર એકાઉન્ટ, પોતાને બનાવી દીધો કેપ્ટન
રાજસ્થાન રોયલ્સે IPL 2022ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમે હાલમાં જ તેની નવી જર્સી પણ લોન્ચ કરી છે. રાજસ્થાને આ સિઝન માટે યુઝવેન્દ્ર ચહલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ટીમ ઈન્ડિયાનો અનુભવી બોલર ચહલ આ વખતે રાજસ્થાન માટે શાનદાર પ્રદર્શન કરી શકે છે. પરંતુ આ સિઝન પહેલા જ ચહલે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું છે. તેણે રાજસ્થાન રોયલ્સનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું અને તેના પર
Advertisement
રાજસ્થાન રોયલ્સે IPL 2022ની તૈયારીઓ શરૂ
કરી દીધી છે. ટીમે હાલમાં જ તેની નવી જર્સી પણ લોન્ચ કરી છે. રાજસ્થાને આ સિઝન
માટે યુઝવેન્દ્ર ચહલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ટીમ ઈન્ડિયાનો અનુભવી બોલર
ચહલ આ વખતે રાજસ્થાન માટે શાનદાર પ્રદર્શન કરી શકે છે. પરંતુ આ સિઝન પહેલા જ ચહલે
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધું છે. તેણે રાજસ્થાન રોયલ્સનું
ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું અને તેના પર અનેક ટ્વિટ કર્યા. ચહલે પોતાના કેપ્ટન બનવા
અંગે એક ટ્વિટ પણ કર્યું છે.
Account was hacked, ignore all tweets and DMs 🙄 pic.twitter.com/VTZsn7B35P
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022" title="" target="">javascript:nicTemp();
Advertisement


