Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US ઓપનની ફાઇનલમાં પહેલીવાર ઝેબુઅર અને ઇંગા સ્વાઇટેક વચ્ચે રવિવારે મુકાબલો

ટ્યુનિશિયાની ઓન્સ ઝેબુઅર અને પોલેન્ડની ઇંગા સ્વાઇટેક પ્રથમ વખત  યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચી છે. જબુઆરની આ સતત બીજી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ છે, જ્યારે સ્વિયાટેક તેની કારકિર્દીની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમશે. ઓન્સ બે મહિના પહેલા વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચી હતી. વિમ્બલ્ડન અને યુએસ ઓપનમાં સતત ફાઇનલમાં પહોંચનારી ઓન્સ સેરેના વિલિયમ્સ પછી બીજી ખેલાડી બની છે. સેરેના 2019માં વિમ્બલ્ડન àª
us ઓપનની ફાઇનલમાં પહેલીવાર ઝેબુઅર અને ઇંગા સ્વાઇટેક વચ્ચે રવિવારે મુકાબલો
Advertisement

ટ્યુનિશિયાની ઓન્સ ઝેબુઅર અને પોલેન્ડની ઇંગા સ્વાઇટેક પ્રથમ વખત  યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચી છે. જબુઆરની આ સતત બીજી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ છે, જ્યારે સ્વિયાટેક તેની કારકિર્દીની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમશે. ઓન્સ બે મહિના પહેલા વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચી હતી. વિમ્બલ્ડન અને યુએસ ઓપનમાં સતત ફાઇનલમાં પહોંચનારી ઓન્સ સેરેના વિલિયમ્સ પછી બીજી ખેલાડી બની છે. સેરેના 2019માં વિમ્બલ્ડન અને યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી.

Advertisement

સ્વાઇટેક બેલારુસની છઠ્ઠી ક્રમાંકિત આરીના સાબાલેન્કાને 2 કલાક 11 મિનિટમાં ત્રણ સેટમાં 3-6, 6-1, 6-4થી હરાવી. ફાઇનલમાં પહોંચવા પર, ઓન્સ ઝેબ્યુર સોમવારે જાહેર થનારી WTA રેન્કિંગમાં પાંચમા નંબરથી વિશ્વમાં બીજા નંબર પર પહોંચી જશે. ફાઈનલનું પરિણામ ગમે તે આવે પણ  ઈગા નંબર વનનો તાજ જાળવી રાખશે.

Advertisement

Tags :
Advertisement

.

×