Ziliya Ramadhani farmhouse demolition: Patan ના ઝીલિયાના રામાધણી ફાર્મ હાઉસનું ડિમોલિશન
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઝીલિયા ગામે બનેલી હિંસક ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Advertisement
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઝીલિયા ગામે બનેલી હિંસક ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસના મુખ્ય આરોપી અને કુખ્યાત શખ્સ ભાવેશ રબારીના ગેરકાયદે બાંધકામો પર હવે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ખાસ કરીને ઝીલિયા ખાતે આવેલા તેના 'રામાધણી ફાર્મ હાઉસ'ને જમીનદોસ્ત કરવા માટેની નોટિસ અને આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે..... જુઓ અહેવાલ.....
Advertisement


