Zydus લાઇફસાયન્સના ચેરમેન Pankaj Patel ને પદ્મ ભૂષણ
ઝાયડસ લાઇફસાયન્સ ચેરમેન પંકજ પટેલને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ ભૂષણથી સમ્માનિત કરાયા હતા.
06:00 PM Apr 29, 2025 IST
|
Vishal Khamar
ઝાયડસ લાઈફસાયન્સ લિમિટેડના પંકજભાઈ પટેલને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે વેપાર અન ઉદ્યોગમાં અનુકરણીય યોગદાન બદલ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ સન્માન અપાયું છે. પંકજભાઈ પટેલના પ્રેરણાયાદી ઉદ્યોગસાહસિક દ્રષ્ટિકોણ અને નવીનતાના અવિરત પ્રયાસ સાથે તેમણે જીવન વિજ્ઞાનમાં ભારતની ક્ષમતાઓને પાથરોહક સંશોધન દ્વારા આગળ વધારી રહ્યાં છે જે લોકોને સ્વસ્થ અને વધુ પરિપૂર્ણ જીવન જીવવા માટે સશક્ત બનાવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં 2025 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરાયા હતા.જેમાં 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
Next Article