Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શૌચક્રિયા દરમિયાન પુરુષને ગુદા માર્ગે કરડ્યો સાપ, જુઓ Video

Thailand માં ટોયલેટમાંથી નીકળ્યો python શૌચક્રિયા દરમિયાન ટોયલેટમાં સાપ મળદ્રારે કરડી ગયો Tangtewanon એ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે Python bites man’s private parts: આ આધુનિક જમાનામાં વૈભવશાળી જીવનની ઘેલચ્છામાં માનવી જંગલોને કાપીને સિમેન્ટ અને ઈંટની મદદથી ઈમારત તૈયાર...
શૌચક્રિયા દરમિયાન પુરુષને ગુદા માર્ગે કરડ્યો સાપ  જુઓ video
Advertisement
  • Thailand માં ટોયલેટમાંથી નીકળ્યો python

  • શૌચક્રિયા દરમિયાન ટોયલેટમાં સાપ મળદ્રારે કરડી ગયો

  • Tangtewanon એ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

Python bites man’s private parts: આ આધુનિક જમાનામાં વૈભવશાળી જીવનની ઘેલચ્છામાં માનવી જંગલોને કાપીને સિમેન્ટ અને ઈંટની મદદથી ઈમારત તૈયાર કરવામાં આવે છે. પરંતુ આ નિર્ણયનું પરિણામ માનવીને તુરંત મળતું હોય છે. કારણ કે... તેના કારણે જંગલમાં રહેતા જીવ જાહેર સ્થળ પર આવી જાય છે. અને કેટલીવાર તે મનુષ્ય પર હુમલો કરે છે. તેના અનેક ઉદાહરણો આપણી સામે આવતા હોય છે. મોટાભાગે એવા કિસ્સાઓ બનતા હોય છે, જેમાં ઘર, ઈમારત, ઓફિસ, વાહનમાંથી સાપ નિકળતા હોય છે.

Thailand માં ટોયલેટમાંથી નીકળ્યો python

ત્યારે આવો જ એક કિસ્સો આપણી સામે આવ્યો છે. આ કિસ્સામાં Thailand માંથી સામે આવ્યો છે. જોકે આ ઘટના Thailand માં 20 ઓગસ્ટના રોજ બની હતી. આ ઘટના Thailand માં રહેતા સાથે Thanat Tangtewanon ઘટી હતી. જોકે Thanat Tangtewanon નું ઘર Thailand માં Samut Prakan માં આવેલું છે. ત્યારે 19 ઓગસ્ટના રોજ જ્યારે સૌચક્રિયા માટે તે પોતાના toilet માં ગયો હતો. તો જ્યારે તે toilet માં સૌચક્રિયા કરી રહ્યો હતો, ત્યારે toilet ની અંદરથી કોઈ વસ્તુની હલનચલનનો અવાજ આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: ભરણપોષણ માટે લાખો માંગતા ન્યાયાધીશે અરજદાર અને વકીલને લગાવી ફટકાર

Advertisement

શૌચક્રિયા દરમિયાન ટોયલેટમાં સાપ મળદ્રારે કરડી ગયો

પરંતુ તેણે આ હલચલને નજર અંદાજ કરી હતી. ત્યારબાદ Thanat Tangtewanon ના મળદ્રાર પર કરડવાનો અનુભવ થયો હતો. ત્યારે Thanat Tangtewanon એ toilet ની અંદર હાથ નાખ્યો હતો. તો તેના હાથમાં ગોળ વસ્તુ આવી હતી. અને જ્યારે તેણે ઉભા થઈને આ વસ્તુને નિહાળી તો, તે એક python હતો. Thanat Tangtewanon ના હાથમાં python હોવા છતાં, આ python એ તેને મળદ્રાર પર કરડી ગયો હતો. તે ઉપરાંત python થી બચવાના સમયે python એ તેના હાથ પર કરડી ગયો હતો. જેના કારણે તેના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

Tangtewanon એ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

તેમ છતાં Thanat Tangtewanon એ ભારે જેહમત બાદ toilet Brush વડે python ને મારી નાખ્યા હતો. ત્યારેબાદ જ્યારે python મરી ગયો હતો. તે બાદ Thanat Tangtewanon એ તેને ગળાથી પકડીને કચડી નાખ્યો હતો. જેથી તે ફરીથી તેના પર હુમલો ના કરે. તો Thanat Tangtewanon એ આ સમગ્ર મામલાની માહિતી તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કરી હતી. તે ઉપરાંત Thanat Tangtewanon એ python ના ફોટો પણ શેર કર્યા હતાં. જોકે Thanat Tangtewanon એ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે આ python માં ઝેર ન હતું. તેના કારણે Thanat Tangtewanon નો જીવ બચી ગયો છે.

આ પણ વાંચો: કળિયુગી માતા! દીકરીના અંતિમ સંસ્કાર પર દુલ્હની જેમ તૈયાર થઈ

Tags :
Advertisement

.

×