મસૂરીના રોડ એક સાથે 71 Lamborghinis જોવા મળી,જુઓ viral video
મસૂરીનો એક વિડીયો થયો વાયરલ મસૂરીના રોડ પર 71 લક્ઝરી કાર જોવા મળી લોકોએ ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી છે Mussoorie Viral Video: મસૂરીની સુંદર પહાડીઓ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોથી ભરેલું રહે છે. અહી એક વીડિયો સોશિયલ મીડિયા પર...
Advertisement
- મસૂરીનો એક વિડીયો થયો વાયરલ
- મસૂરીના રોડ પર 71 લક્ઝરી કાર જોવા મળી
- લોકોએ ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી છે
Mussoorie Viral Video: મસૂરીની સુંદર પહાડીઓ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોથી ભરેલું રહે છે. અહી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મસૂરી(Mussoorie Viral Video)ના રોડ પર 71 લક્ઝરી લેમ્બોર્ગિની કાર એકસાથે જોવા મળી હતી. લક્ઝરી કારોના આ કાફલાને જોઈને લોકો પણ ખુશ થઈ ગયા. આ વીડિયોને લગભગ 30 લાખ વખત જોવામાં આવ્યો છે, જેમાં લોકોએ ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી છે.

