1 દિવસમાં 37 યુવકો સાથે બાંધ્યો સંબંધ, માતા-પિતાએ આપ્યો ખુબ સાથ
- Bonne Blue એ કોલેજિયન યુવાનો સાથે બનાવ્યા વીડિયો
- જે વિદ્યાર્થી ઇચ્છતો હોય તેને પહેલા પોતાનું સંમતી પત્રક કરાવે છે સાઇન
- માતા જ વિદ્યાર્થીઓે કોન્ડોમ આપે છે અને સેક્સ પછી બેડ સાફ કરે છે
નવી દિલ્હી : પોર્ન ઇન્ડસ્ટ્રી આજકાલના યુવાનોને ખુબ જ આકર્ષિત કરી રહી છે. જેનું કારણ છે તેમને મળનારો પૈસો. યુવાનોનું માનવું છે કે ઝડપી પૈસા કમાવા માટેની આ સરળ રીત છે. કેટલાક માતા-પિતા પણ પોતાના બાળકોના આ કામને સ્વિકારતા હોય છે, તો કેટલાક તો પ્રોત્સાહિત પણ કરતા હોય છે. થોડા દિવસ પહેલા જ આ અંગેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે જ્યારે તેણે પોતાની માતાને પોર્ન ફિલ્મમાં કામ કરવાની વાત જણાવી ત્યારે તેની પ્રતિક્રિયા હતી. હવે એક પોર્ન સ્ટારે ચોંકાવનારી વાત કરી છે.
આ પણ વાંચો : Digital crime:ગૃહ મંત્રાલયે Whatsappના 17 હજાર એકાઉન્ટ્સ કર્યા બ્લોક
Porn Star નું નામ Bonnie Blue છે
પોર્ન સ્ટારનું નામ બોલી બ્લૂ (Bonnie Blue) હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં બોની બ્લૂએ પોતાની કમાણી અને કામ અંગે એક ચોંકાવનારી વાત કરી છે. તે એક એડલ્ટ સાઇટ પર યુવાનો માટે કંટેટ પોસ્ટ કરે છે. તેણે જણાવ્યું કે, બે અઠવાડીયામાં તેણે 158 પુરૂષો સાથે સંબંધો બાંધ્યા હતા.
કોલેજના યુવાનો આગળ આવ્યા
બોની બ્લુએ વીડિયો કંટેટ માટે કોલેજના યુવાનો સામે પ્રસ્તાવ મુક્યો હતો. તેણે 18019 વર્ષના યુવાનો સાથે વાત કરી. માત્ર 14 દિવસમાં 158 યુવકો તેના માટે તૈયાર થઇ ગયા. પહેલા બોની બ્લૂએ તેમને સંમતી પત્ર પર હસ્તાક્ષર કરાવ્યા. ત્યાર બાદ તેની સાથે સંબંધ બાંધ્યા હતા. તેના આ કામમાં તેના માતા-પિતાએ પણ સાથ આપ્યો. તેમણે બોની મદદ કરી અને તેને કામ માટે પ્રોત્સાહિત કરી. હવે વીડિયો બોની બ્લૂ માટે કમાણીનું સાધન બની ચુક્યા છે. બોની બ્લૂએ જણાવ્યું કે, તેઓ વીડિયોથી ઘણા પૈસા કમાઇ રહી છે.
આ પણ વાંચો : Gandhinagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ વેગવંતી થઈ, રાજ્ય ચૂંટણી પંચે કર્યો આદેશ!
માં લાવી આપતી હતી કોન્ડોમ
આજના વિશ્વમાં લોકો કંઇક અલગ જ વિચારી રહ્યા છે. પુત્રીના પોર્ન વીડિયો માટે માં નો સંપુર્ણ સહયોગ હતો. બોની બ્લૂની માં તેના માટે લોગો તૈયાર કર્યો અને ઘરે આવનારા પુરૂષોને કોન્ડોમ પણ આપતી હતી. શૂટિંગ પૂર્ણ થઇ ગયા બાદ તે સાફ સફાઇ પણ કરતી હતી. પિતા તમામ પુરૂષોને બિઝનેસ કાર્ડ આપતા હતા.
બોની બ્લૂ હાલ કરોડો રૂપિયાની માલિક
બોની બ્લૂ બ્રિટનના ડર્બીશાયરની રહેવાસી છે. તે ઓસ્ટ્રેલિયામાં રહે છે. બોનીને કોઇ કંપનીમાં સવારે 9થી 5 વાગ્યા સુધી કામ કરવામાં કોઇ જ રસ નથી. માટે તેણે આ પ્રોફેશન પસંદ કર્યું છે. બોની બ્લૂએ શરૂઆતમાં પોતાના માતા-પિતાની મરજી વગર કામ શરૂ કર્યું હતું. જો કે પહેલો વીડિયો લીક થયા બાદ બધુ જ બદલાઇ ગયું. બોની બ્લૂ જણાવે છે કે, તેના માતા-પિતા પુત્રીનો વીડિયો જોઇને વિચલિત નહોતા થયા પરંતુ તેનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે, તારી ખુશી માં જ અમારી ખુશી છે અને પુત્રીને મદદ કરવા લાગ્યા.
આ પણ વાંચો : કોણ છે Sagar Adani?, Gautam Adani લાંચ કેસમાં સામે આવ્યું નામ...