Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Viral Slap Fight Video : ભારતીય ફાઇટરના એક જ લાફામાં અમેરિકાના દિગ્ગજ રેસલરની હવા નીકળી ગઈ, જૂઓ વાયરલ વીડિયો

પાવર સ્લેપ 21 સ્પર્ધાના મંચ પર ભારતના જાંબાઝ ફાઇટર અમનપ્રીત સિંહ અને પૂર્વ WWE રેસલર જેક હેગર વચ્ચેના મુકાબલામાં રોમાંચક ક્ષણો જોવા મળી છે. અમનપ્રીતના એક જ ભયાનક લાફાથી અમેરિકન રેસલર રિંગમાં બેસુધ થઈને ઢળી પડ્યા હતા, જેના કારણે રેફરીએ તાત્કાલિક મેચ રોકી ભારતીય ફાઇટરને વિજેતા જાહેર કર્યા હતા.
viral slap fight video   ભારતીય ફાઇટરના એક જ લાફામાં અમેરિકાના દિગ્ગજ રેસલરની હવા નીકળી ગઈ  જૂઓ વાયરલ વીડિયો
Advertisement

Viral Slap Fight Video :  સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હાલમાં એક અત્યંત રોમાંચક અને દિલધડક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. સત્તાવાર અહેવાલો અનુસાર, પાવર સ્લેપ 21 ની હાઈ-વોલ્ટેજ ફાઇટ દરમિયાન ભારતીય ફાઇટર અમનપ્રીત સિંહે અમેરિકાના દિગ્ગજ WWE રેસલર જેક હેગરને એક જ લાફામાં રિંગની બહાર મોકલી દીધો છે.

Tags :
Advertisement

.

×