Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Viral Note : મંદિરમાંથી મળી ચોંકાવનારી ચિઠ્ઠી, ભક્તે લખ્યું 'સ્વામી મારા કાકીને મારી નાખો'

આંધ્રપ્રદેશના એક મંદિરમાં મળેલી દાનપેટીમાંથી ચિઠ્ઠીએ સૌને ચોંકાવી દીધા છે. દાનપેટીમાંથી મળેલી 20 રૂપિયાની નોટ પર એક ભક્તે પોતાની ચાચીની પ્રતાડનાથી ત્રાસીને તેમના મૃત્યુની મન્નત માગી હતી. આ ઘટનાએ સામાજિક સંબંધોની કડવાશ અને માનસિક તણાવ વિશે નવી ચર્ચાઓ જગાવી છે, જે લોકોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની છે.
viral note   મંદિરમાંથી મળી ચોંકાવનારી ચિઠ્ઠી  ભક્તે લખ્યું  સ્વામી મારા કાકીને મારી નાખો
Advertisement

Temple Box Viral Note : આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલા સુબ્રહ્મણ્યેશ્વર સ્વામી મંદિરમાં દાનપેટી ગણતી વખતે અધિકારીઓ ત્યારે સ્તબ્ધ થઈ ગયા જ્યારે તેમને મંદિરની દાનપેટીમાંથી એક ચિઠ્ઠી મળી. આ નોટ પર એક ભક્તે પોતાની કાકીથી કંટાળીને તેમની મૃત્યુ માટે ભગવાન પાસે મન્નત માગી હતી. આ ઘટના હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બની છે.

Tags :
Advertisement

.

×