Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ક્રિકેટ છોડીને ખાખી વર્દી પહેરી લીધી? Anshul Kamboj ના વાયરલ ફોટોએ ઈન્ટરનેટ પર મચાવી સનસનાટી

Anshul Kamboj  : IPL 2026 માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની ટક્કર પહેલા સોશિયલ મીડિયા પર એક અનોખો વિવાદ અને રમુજ જોવા મળી હતી.
ક્રિકેટ છોડીને ખાખી વર્દી પહેરી લીધી  anshul kamboj ના વાયરલ ફોટોએ ઈન્ટરનેટ પર મચાવી સનસનાટી
Advertisement
  • વિજયના શપથ ગ્રહણનો ફોટો થયો વાયરલ
  • અશ્વિને ચપટી લેતા કહ્યું- "જલ્દી ચેપોક પહોંચો"
  • CSK એ વીડિયો શેર કરી ફેન્સને આપ્યો જવાબ
  • ક્રિકેટર કે સુરક્ષાકર્મી? હમશકલ જોઈ ફેન્સ ક્લીન બોલ્ડ
  • સોશિયલ મીડિયા પર મીમ્સનું વાવાઝોડું ફૂંકાયું

Anshul Kamboj  : IPL 2026 માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) વચ્ચેની ટક્કર પહેલા સોશિયલ મીડિયા પર એક અનોખો વિવાદ અને રમુજ જોવા મળી હતી.

તમિલનાડુના નવા મુખ્યમંત્રી વિજયના શપથ ગ્રહણ સમારોહ (Oath-taking Ceremony) માં સ્ટેજ પર ઉભેલા એક સુરક્ષા અધિકારીનો ફોટો વાયરલ થયો હતો, જેનો ચહેરો હૂબહૂ CSK ના ફાસ્ટ બોલર અંશુલ કંબોજ (Anshul Kamboj) સાથે મળતો આવતો હતો.

Advertisement

Advertisement

અશ્વિનની રમૂજી પ્રતિક્રિયા અને CSK નો જવાબ

ઉલ્લેખનીય છે કે આ ફોટો વાયરલ થતા જ ક્રિકેટ ફેન્સે અંશુલની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું. આ મજાકમાં સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) પણ જોડાયો હતો. અશ્વિને X (ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, "ડ્યુટી હંમેશા પહેલા આવે છે, પરંતુ મેચના દિવસે આ થોડું વધારે પડતું છે! જલ્દી ચેપોક પહોંચો, અંશુલ કંબોજ, આજે મોટી મેચ છે".

CSK એ એક વીડિયો  કર્યો શેર

મહત્વનું છે કે જોકે, અફવાઓ પર વિરામ મૂકતા CSK એ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં અંશુલ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ટીમે સ્પષ્ટતા કરી હતી કે અંશુલ મેદાન પર જ છે અને સુરક્ષા ગાર્ડ માત્ર તેનો હમશકલ હતો.

આ પણ વાંચો - Cloud Fraud Defense : ઓનલાઇન ઠગાઇ સામે Google નું નવું હથિયાર

Tags :
Advertisement

.

×