Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની છેડતી: ઇન્દોરમાં 5 કલાકમાં આરોપી અકીલ ખાનની ધરપકડ, જૂઓ Video

ICC મહિલા વિશ્વ કપ દરમિયાન ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર સાથે છેડતીની ઘટના બની. પોલીસે 5 કલાકની અંદર કુખ્યાત આરોપી અકીલ ખાનની ધરપકડ કરી. અકીલ પર પહેલા પણ ચોરી અને છેડતીના કેસ નોંધાયેલા છે. આ ઘટનાને કારણે હોટેલ અને સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક હોવાનું બહાર આવ્યું છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની છેડતી  ઇન્દોરમાં 5 કલાકમાં આરોપી અકીલ ખાનની ધરપકડ  જૂઓ video
Advertisement
  • ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સાથે છેડતી, 5 કલાકમાં આરોપી પકડાયો (Australian Cricketer Molestation )
  • ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર સાથે છેડતીની ઘટના
  • બાઇક સવાર આરોપી અકીલ ખાનની 5 કલાકમાં ધરપકડ
  • અકીલ ખાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જામીન પર હતો
  • આરોપીને પકડતી વખતે ઈજા થતા તે લંગડાતો દેખાયો

Australian Cricketer Molestation  : આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં ભાગ લેવા ઇન્દોર આવેલા ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરોની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે. શહેરની રેડિસન હોટેલ નજીક બે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરોનો પીછો કરવા અને તેમાંથી એક સાથે છેડતી કરવાના આરોપ (Molestation of Australian Cricketer) માં આરોપી અકીલ ખાન (Akeel Khan Indore) ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અકીલ ખાન અન્ય ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ અગાઉ આરોપી રહ્યો છે. ધરપકડ બાદ પોલીસ આ મામલાની સઘન તપાસમાં જોતરાઈ છે.

Tags :
Advertisement

.

×