Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banda Torch Light Bus : લો બોલો! હેડલાઈટ બંધ થઈ ગઈ તો ડ્રાઈવરે ટોર્ચલાઈટથી બસ દોડાવી

ઉત્તર પ્રદેશના બાંદા-બબેરૂ માર્ગ પર હેડલાઈટ વગર માત્ર ટોર્ચના અજવાળે પ્રાઈવેટ બસ દોડાવવાની બેદરકારીને કારણે મુદ્દો ભારે ચર્ચામાં છે. મુસાફરોના જીવ જોખમમાં મૂકતો આ વીડિયો વાયરલ થતાં બાંદા એસપી પલાશ બંસલે ટ્રાફિક પોલીસને તપાસ સોંપી છે. આરટીઓની કાગજી કામગીરી સામે રોષે ભરાયેલા સ્થાનિકોની માગ બાદ પોલીસે બસ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
banda torch light bus   લો બોલો  હેડલાઈટ બંધ થઈ ગઈ તો ડ્રાઈવરે ટોર્ચલાઈટથી બસ દોડાવી
Advertisement

Banda Torch Light Bus : ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં માર્ગ સલામતીના નિયમોના લીરેલીરા ઉડાવતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સત્તાવાર અહેવાલો અનુસાર, બાંદાથી બબેરૂ માર્ગ પર રાત્રિના ઘનઘોર અંધકારમાં હેડલાઈટ વિના, માત્ર એક સામાન્ય ટોર્ચના અજવાળે મુસાફરોથી ચિક્કાર ભરેલી ખાનગી બસ દોડાવવામાં આવી રહી હતી, જેનો વિડીયો વાયરલ થતાં સમગ્ર પ્રશાસનમાં દોડધામ મચી છે.

Tags :
Advertisement

.

×