Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Viral Video : પતિ અને પ્રેમિકા કારમાં રંગેહાથ પકડાયા, પછી ગુસ્સે ભરાયેલી પત્નીએ ચાલુ ગાડીના બોનેટ પર ચઢીને શું કર્યું?

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક પત્નીએ તેના પતિને પ્રેમિકા સાથે કારમાં પકડી પાડતા હંગામો થયો હતો. પતિને ભાગતો રોકવા માટે પત્ની કારના બોનેટ પર લટકી ગઈ હતી, છતાં પતિએ કાર દોડાવી હતી. રાહદારીઓએ પીછો કરીને કાર રોકી પતિને મેથીપાક આપ્યો હતો. પોલીસે સીસીટીવી વીડિયોના આધારે પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
viral video   પતિ અને પ્રેમિકા કારમાં રંગેહાથ પકડાયા  પછી ગુસ્સે ભરાયેલી પત્નીએ ચાલુ ગાડીના બોનેટ પર ચઢીને શું કર્યું
Advertisement

Husband Wife Viral Video : ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ભમોરા થાણા વિસ્તારમાં પતિ, પત્ની અને પ્રેમિકા વચ્ચેનો હાઈવોલ્ટેજ ડ્રામા હવે સમગ્ર દેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. દેવચરા ચોકડી પાસે પત્નીએ પોતાના પતિને અન્ય મહિલા સાથે કારમાં રંગેહાથ પકડી પાડતા, તેને રોકવા માટે મહિલા ચાલુ કારના બોનેટ પર લટકી ગઈ હોવાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Tags :
Advertisement

.

×