Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Women's Expenses: પુરુષો કરતા મહિલાઓ અંગત જરૂરિયાત પાછળ વધુ ખર્ચ કરે છે!

એક Womens હોવું ઘણું ખર્ચાળ રૂપ છે Womens સંચાલિત ઉત્પાદનોની કિંમતમાં આ કૃત્રિમ ફુગાવો આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં હોબાળો મચી ગયો Women's Expenses: આજે પણ દુનિયામાં અવાર-નવાર Womens પુરુષો કરતા વધુ સમક્ષ છે, તેને મંતવ્ય સાથે હોબાળો થતો જોવા...
women s expenses  પુરુષો કરતા મહિલાઓ અંગત જરૂરિયાત પાછળ વધુ ખર્ચ કરે છે
Advertisement
  • એક Womens હોવું ઘણું ખર્ચાળ રૂપ છે

  • Womens સંચાલિત ઉત્પાદનોની કિંમતમાં આ કૃત્રિમ ફુગાવો

  • આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં હોબાળો મચી ગયો

Women's Expenses: આજે પણ દુનિયામાં અવાર-નવાર Womens પુરુષો કરતા વધુ સમક્ષ છે, તેને મંતવ્ય સાથે હોબાળો થતો જોવા મળે છે. સામાજિક, પારિવારિક કે પછી આર્થિક ધોરણે સમાન અધિકારોને લઈ અનેક સ્તરે ચર્ચાઓ થતી હોય છે. ત્યારે તાજેતરમાં આ પ્રકારની ઘટનાને લગતી એક Womens દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. જોકે આ પોસ્ટના કારણે સોશિયલ મીડિયા પર કોમેન્ટનો વાર-પ્રતિવાર શરૂ થઈ ગયો છે.

એક Womens હોવું ઘણું ખર્ચાળ રૂપ છે

જોકે આ પોસ્ટ @epicnephrin_e એ કરી તેના સત્તાવાર X પ્લેટફોર્મ પર કરી છે. તેણીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, એક Womens હોવું ઘણું ખર્ચાળ રૂપ છે. પીરિયડ્સ માટે એક સ્વસ્થ્ય અને સારું પેડની કિંમત આશરે 150 રૂપિયા છે. એક પોતાની પસંદની અને શારીરિક નુકસાન ન કરતી બ્રાની કિંમત 400 થી 500 રૂપિયા છે. અને જો તમારે વર્કઆઉટને લગતી બ્રા ખરીદવા જાવ છો, તેની કિંમત આશરે 800 થી 1500 રુપિયાની આવે છે. ત્યારે Womens પુરુષોની સરખામણી એક જ પ્રકારના અંડરગાર્મેન્ટ પાછળ તેમના કરતા 7% વધુ ખર્ચ કરે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Swapna shastra પ્રમાણે કર્મચારી અને સહકર્મી વચ્ચે શારીરિક સંબંધ શુભ ગણાય છે

Womens સંચાલિત ઉત્પાદનોની કિંમતમાં આ કૃત્રિમ ફુગાવો

તે ઉપરાંત Womens પણ કપડા અને અન્ય શારીરિક વસ્તુઓ પાછળ એક વર્ષની અંદર Womens પુરુષો કરતા 1300 ડોલર એટલે 1 લાખ રૂપિયા વધુ ખર્ચ કરે છે. જોકે આ તમામ ખર્ચ Pink Tax Personal Care અંતર્ગત જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે... મોટાભાગના લોકો Pink Tax Personal Care વિશે મહ્દંશે લોકો જાણે છે. Womens સંચાલિત ઉત્પાદનોની કિંમતમાં આ કૃત્રિમ ફુગાવો છે. આ એક બિનસત્તાવાર અને ભેદભાવપૂર્ણ માર્કઅપ છે જે Womens ને અમુક વસ્તુઓ અને સેવાઓ માટે પુરુષો કરતાં વધુ ચૂકવણી કરવા દબાણ કરે છે.

આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં હોબાળો મચી ગયો

ત્યારે આ પોસ્ટને આશરે 7 લોકો દ્વારા જોવા મળી છે. ત્યારે આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં હોબાળો મચી ગયો છે. અનેક લોકો આ પોસ્ટની તરફેણમાં વાતો કરી રહ્યા છે. તો અનેક લોકોએ કહ્યું છે કે, મોટાભાગ Womens ના આ પ્રકારના ખર્ચા આખરે પુરુષો જ ચૂકવે છે. ત્યારે આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં એર પુરુષે કહ્યું છે કે, પુરુષ પિતા કે પછી પતિ કે અથવા અન્ય રીતે આ પ્રકારના અનેક Womens ના ખર્ચ ચૂકવતા હોય છે.

આ પણ વાંચો:1 પતિ સાથે 3 પત્નીઓ એકસાથે એક ઘરમાં એક જ રૂમમાં....

Tags :
Advertisement

.

×