Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bengaluru Pregnant Woman : 9 મહિનાની ગર્ભવતી મહિલાએ સાડી પહેરી કર્યા મુશ્કેલ યોગાસન, Video Viral

Bengaluru Pregnant Woman : બેંગલુરુની યોગ શિક્ષક શશી પ્રભા દ્વિવેદી 39 અઠવાડિયાની ગર્ભાવસ્થા દરમિયાન સાડી પહેરીને અદ્યતન યોગાસનો કરતી જોવા મળતા તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 25 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવનારા આ વીડિયોએ લોકોમાં ચર્ચા જગાવી છે. કેટલાક તેને પ્રેરણાદાયક ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને જોખમી પગલું ગણાવી રહ્યા છે.
bengaluru pregnant woman   9 મહિનાની ગર્ભવતી મહિલાએ સાડી પહેરી કર્યા મુશ્કેલ યોગાસન  video viral
Advertisement

Bengaluru Pregnant Woman : સોશિયલ મીડિયા (Social Media) પર ક્યારે કયો વીડિયો વાયરલ (Viral Video) થઈ જાય અને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની જાય તે કહેવું મુશ્કેલ છે. હાલમાં બેંગલુરુ (Bengaluru)ની એક ગર્ભવતી મહિલા (Pregnant Woman)નો વીડિયો ઇન્ટરનેટ પર ભારે ચર્ચામાં છે. આ વીડિયોમાં મહિલા 39 અઠવાડિયાની ગર્ભવતી હોવા છતાં અત્યંત અદ્યતન યોગાસનો (Advanced Yoga Poses) કરતી જોવા મળે છે. ખાસ વાત એ છે કે તે નવમા મહિનાની ગર્ભાવસ્થામાં (Pregnancy) હોવા છતાં સાડી પહેરીને ખૂબ જ સરળતાથી યોગ કરતી જોવા મળે છે.

Tags :
Advertisement

.

×