Viral video of child: શિક્ષિકા પણ ચોંકી ગઈ, આ બાળકને કેમ તોડવી છે પોતાની જ શાળા?
સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ કંઈક નવું જોવા મળે છે. ક્યારેક ભાવુક તો ક્યારેક હસાવી દે તેવા વીડિયો વાયરલ થાય છે. હાલમાં બિહારનો એક નાનકડો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં એક માસૂમ બાળક પોતાની શિક્ષિકા સામે એવી જીદ કરી બેઠો કે તેને સાંભળીને કોઈ પણ વ્યક્તિ પોતાની હસી રોકી શકશે નહીં.
Advertisement
Viral video of child: સોશિયલ મીડિયા પર બાળકોના નિર્દોષ વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. હાલમાં બિહારનો એક નાનકડો વીડિયો ખૂબ ચર્ચાઈ રહ્યો છે. આ વીડિયોમાં એક માસૂમ બાળક પોતાની શિક્ષિકા સાથે વાત કરી રહ્યો છે. તેની વાતો સાંભળીને સૌ કોઈ હસી રહ્યા છે. બાળકની નિર્દોષતા અને તેની વાતોનું આ અંદાજ લોકોનું દિલ જીતી રહ્યું છે.

