Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Salman Khan ના ઓવારણાં લેતી વૃદ્ધ મહિલાનો વીડિયો જોઈને થશો ભાવૂક

આ વીડિયોમાં Salman Khan સાથે એક વૃદ્ધ મહિલા અવાર-નવાર Salman Khan ના ચહેરા પર હાથ લગાવે Salman Khan ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે Salman Khan Viral Video : Salman Khan ફિલ્મોમાં જ નહીં, પરંતુ વાસ્તવિક ધોરણે પણ એક ભાઈજાન...
salman khan ના ઓવારણાં લેતી વૃદ્ધ મહિલાનો વીડિયો જોઈને થશો ભાવૂક
Advertisement
  • આ વીડિયોમાં Salman Khan સાથે એક વૃદ્ધ મહિલા

  • અવાર-નવાર Salman Khan ના ચહેરા પર હાથ લગાવે

  • Salman Khan ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે

Salman Khan Viral Video : Salman Khan ફિલ્મોમાં જ નહીં, પરંતુ વાસ્તવિક ધોરણે પણ એક ભાઈજાન છે. તે ઉપરાંત Salman Khan અન્ય કલાકારો કરતા સૌથી વધુ બાળકોમાં લોકપ્રિય છે. કારણ કે... Salman Khan પોતાની કમાણીમાંથી સ્વાસ્થ્ય અને આર્થિક રીતે પરેશાન બાળકોના ફરિશ્તા બનીને આવે છે. ત્યારે Salman Khan નો એક વીડિયો સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થઈ રહ્યો છે. અને આ વીડિયોને કારણે Salman Khan ની લોકપ્રિયતા વધુ એક કદમ અન્ય કલાકારોના મુકાબલે આગળ આવી ગઈ છે.

Tags :
Advertisement

.

×