ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Salman Khan ના ઓવારણાં લેતી વૃદ્ધ મહિલાનો વીડિયો જોઈને થશો ભાવૂક

આ વીડિયોમાં Salman Khan સાથે એક વૃદ્ધ મહિલા અવાર-નવાર Salman Khan ના ચહેરા પર હાથ લગાવે Salman Khan ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે Salman Khan Viral Video : Salman Khan ફિલ્મોમાં જ નહીં, પરંતુ વાસ્તવિક ધોરણે પણ એક ભાઈજાન...
06:03 PM Sep 06, 2024 IST | Aviraj Bagda
આ વીડિયોમાં Salman Khan સાથે એક વૃદ્ધ મહિલા અવાર-નવાર Salman Khan ના ચહેરા પર હાથ લગાવે Salman Khan ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે Salman Khan Viral Video : Salman Khan ફિલ્મોમાં જ નહીં, પરંતુ વાસ્તવિક ધોરણે પણ એક ભાઈજાન...
Salman Khan’s Heartwarming Video With An Elderly Woman Goes Viral, Says She Took Mannat For Him To Never Go Back To The Jail

Salman Khan Viral Video : Salman Khan ફિલ્મોમાં જ નહીં, પરંતુ વાસ્તવિક ધોરણે પણ એક ભાઈજાન છે. તે ઉપરાંત Salman Khan અન્ય કલાકારો કરતા સૌથી વધુ બાળકોમાં લોકપ્રિય છે. કારણ કે... Salman Khan પોતાની કમાણીમાંથી સ્વાસ્થ્ય અને આર્થિક રીતે પરેશાન બાળકોના ફરિશ્તા બનીને આવે છે. ત્યારે Salman Khan નો એક વીડિયો સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થઈ રહ્યો છે. અને આ વીડિયોને કારણે Salman Khan ની લોકપ્રિયતા વધુ એક કદમ અન્ય કલાકારોના મુકાબલે આગળ આવી ગઈ છે.

વીડિયોમાં Salman Khan સાથે એક વૃદ્ધ મહિલા

આ વીડિયોમાં Salman Khan એક વૃદ્ધ મહિલા સાથે જોવા મળે છે. આ વીડિયો તે સમયગાળાનો જ્યારે Salman Khan પોતાનો શો બિગ બોસને હોસ્ટ કરી રહ્યા હતાં. ત્યારે શૂટિંગ માટે જ્યારે તેઓ સ્ટેજ પર જઈ રહ્યા હતાં. ત્યારે તેમને આ વૃદ્ધ મહિલા મળી હતી. અને વૃદ્ધ મહિલા સાથે Salman Khan વાતચીત કરવા લાગે છે. વાતચીત દરમિયાન વૃદ્ધ મહિલા Salman Khan ને સારી ના મળવાની ફરિયાદ કરે છે.

આ પણ વાંચો: Queen Kangana ની ફિલ્મ ઈમરજન્સી ફસાઈ કટોકટીની વચ્ચે

અવાર-નવાર Salman Khan ના ચહેરા પર હાથ લગાવે

તે ઉપરાંત મહિલા વાતચીત દરમિયાન અવાર-નવાર Salman Khan ના ચહેરા પર હાથ લગાવે છે. આ જોઈને એવું લાગે છે કે, એક મા પોતાના દીકરાના મુખ પર પોતાનો હાથ ફેરવી રહી હોય. જોકે આ વીડિયોમાં જે પ્રેમાણ રીતે Salman Khan વૃદ્ધ મહિલાને મળે છે. તેને જોઈને દરેક લોકો Salman Khan ના વખાણ કરી રહ્યા છે. તે ઉપરાંત ફરી એકવાર તેમની તુલના મસિહા તેમનો ચાહક વર્ગ મસિહા તરીકે કરી રહ્યો છે.

Salman Khan ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે

જો Salman Khan ની ફિલ્મો વિશે વાત કરીએ તો, આગામી દિવસોમાં તે એક સાઉથ દિગ્દર્શકની ફિલ્મમાં મુખ્ય કિરાદારમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ સિકંદર છે. હાલમાં, Salman Khan ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે ફિલ્મ સિકંદરની શૂટિંગ દરમિયાન તેની પીઠ ઘાયલ થઈ હોવાની વાત સામે આવી હતી. કારણ કે... તાજેતરમાં જેટલા કાર્યક્રમોમાં Salman Khan આવ્યા હતાં. તેમાં તેઓને બેસવામાં અને ઉભા થવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી હતી.

આ પણ વાંચો: Bollywood: સલમાનખાનની પૂર્વ પ્રેમિકા 20 વર્ષથી શોધી રહી છે આ લાપતા અભિનેતાને...

Tags :
Bigg Boss 18Blackbuck Caseentertainment caseGujarat Firstsalman khansalman khan meet with his fansalman khan sikandarsalman khan upcoming filmSalman Khan Viral Videosalman khan with old ladyShah Rukh Khanviral video
Next Article