Child With Crocodile : મોત બનીને આવ્યો હતો ખતરનાક મગર, પણ બાળકની નિર્ભયતા જોઈને જે થયું તે જોઈને આંખો ફાટી જશે!
Child With Crocodile : સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. વીડિયોમાં એક નાનકડું બાળક નિર્ભયતાથી એક વિશાળ મગરની નજીક જાય છે અને તેને પ્રેમથી પોતાની બાજુમાં સુવડાવે છે. આ અનોખું દૃશ્ય લાખો લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે, જોકે વીડિયોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
Advertisement
Child With Crocodile : સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ અનેક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે, પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. હાલમાં એવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનકડું બાળક અને વિકરાળ મગર (Crocodile) વચ્ચેનો અણધાર્યો નજારો જોવા મળે છે. સામાન્ય રીતે મગરને દુનિયાના સૌથી ખતરનાક શિકારીઓમાં ગણવામાં આવે છે, તેથી આ વીડિયો જોઈને લોકોના હોશ ઉડી ગયા છે.

