Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

China Airline Video : ચીની ફ્લાઈટમાં ઓવરહેડ લગેજ કમ્પાર્ટમેન્ટમાં અચાનક લાગી આગ, ભયાનક વીડિયોએ સૌને ચોંકાવ્યા

China Airline Video : હવાઈ મુસાફરી દરમિયાન પાવર બેંક સાથે થોડી પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. ચીનની એક ફ્લાઇટમાં પાવર બેંકમાં લાગેલી આગ બાદ મુસાફરોની સુરક્ષા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. આ ઘટનાએ એરલાઇન્સના નિયમોનું પાલન કેટલું જરૂરી છે તે સ્પષ્ટ કર્યું છે. જાણો પાવર બેંકથી જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો અને ફ્લાઇટમાં પ્રતિબંધિત વસ્તુઓ વિશે.
china airline video   ચીની ફ્લાઈટમાં ઓવરહેડ લગેજ કમ્પાર્ટમેન્ટમાં અચાનક લાગી આગ  ભયાનક વીડિયોએ સૌને ચોંકાવ્યા
Advertisement

China Airline Video : હવાઈ મુસાફરી (Air Travel) દરમિયાન મોટાભાગના લોકો પોતાની પાવર બેંક (Power Bank) બેગમાં મૂકી નિશ્ચિંત થઈ જાય છે. પરંતુ તાજેતરમાં ચીન (China)માં બનેલી એક ઘટનાએ મુસાફરોની સુરક્ષા (Safety) અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ (China Eastern Airlines)ની એક ફ્લાઇટમાં પાવર બેંકમાં અચાનક આગ લાગતા વિમાનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થયો છે અને ત્યારથી હવાઈ મુસાફરી દરમિયાન પાવર બેંક રાખવાના નિયમો ફરી ચર્ચામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×