Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Cinema Record : 60 વર્ષના વ્યક્તિએ એક વર્ષમાં જોઈ 1,207 ફિલ્મો! સિનેમાઘરને જ બનાવી દીધું બીજું ઘર

Cinema Record : ફિલ્મો જોવાનો શોખ ક્યારેક લોકોને સિનેમાઘર સુધી લઈ જાય છે, પરંતુ અમેરિકાના 60-વર્ષીય ગ્લેનવુડ હોસ્કિન જુનિયરે આ શોખને અનોખા વર્લ્ડ રેકોર્ડમાં ફેરવી દીધો છે. પેન્સિલવેનિયાના આ નિવૃત્ત ટેક્સ ઓફિસરે એક વર્ષમાં થિયેટરમાં 1,207 ફિલ્મો જોઈ અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો. તેમની આ સિદ્ધિ પાછળ દરરોજ કલાકો સુધી ફિલ્મો જોવાનું શિસ્તબદ્ધ આયોજન અને અનોખી લગન છુપાયેલી છે.
cinema record   60 વર્ષના વ્યક્તિએ એક વર્ષમાં જોઈ 1 207 ફિલ્મો  સિનેમાઘરને જ બનાવી દીધું બીજું ઘર
Advertisement

Cinema Record : સામાન્ય રીતે લોકો વીકએન્ડમાં એકાદ કે બે ફિલ્મો જોઈને મનોરંજન માણતા હોય છે, પરંતુ અમેરિકાના એક 60 વર્ષીય વ્યક્તિએ ફિલ્મો જોવાના શોખને જ એક અનોખા રેકોર્ડમાં ફેરવી દીધો છે. પેન્સિલવેનિયાના નિવૃત્ત ટેક્સ ઓફિસર ગ્લેનવુડ હોસ્કિન જુનિયર (Glenwood Hoskin Jr.)એ એક વર્ષમાં સિનેમાઘરમાં બેસીને કુલ 1,207 ફિલ્મો જોઈને Guinness World Record પોતાના નામે કર્યો છે. ખાસ વાત એ છે કે તેમણે આ સિદ્ધિ મેળવવા માટે દરરોજ કલાકો સુધી થિયેટરમાં સમય પસાર કર્યો હતો. તેમનો આ અનોખો પ્રયાસ હવે ચર્ચાનો વિષય બન્યો છે.

Tags :
Advertisement

.

×