Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Cow playing football viral video : "આ તો મેસીનું ફીમેલ વર્ઝન છે...", ગાયની ફૂટબોલ સ્કીલ્સ જોઈને ઈન્ટરનેટ પર લોકોએ લીધી મજા

Cow playing football viral video : સોશિયલ મીડિયા પર એક ગાયનો ફૂટબોલ રમતો રમુજી વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગાય મેદાનમાં રમી રહેલા યુવકો પાસેથી ફૂટબોલ છીનવીને પ્રોફેશનલ ખેલાડીની જેમ ડ્રિબલ કરતી અને બોલ પાછળ દોડતી જોવા મળે છે. આ અદભુત નજારો જોઈને લોકો આશ્ચર્યચકિત છે અને ગાયને 'મેસીનું ફીમેલ વર્ઝન' કહીને મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ ફની વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
cow playing football viral video    આ તો મેસીનું ફીમેલ વર્ઝન છે      ગાયની ફૂટબોલ સ્કીલ્સ જોઈને ઈન્ટરનેટ પર લોકોએ લીધી મજા
Advertisement

Cow playing football viral video : સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ અનેક રમુજી અને અનોખા વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં એક ગાય (Cow) નો ખૂબ જ મજેદાર વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિ પોતાનું હસવું રોકી શકશે નહીં. આ વાયરલ ક્લિપ (Viral Clip) માં જોઈ શકાય છે કે કેટલાક યુવાનો મેદાનમાં ફૂટબોલ રમી રહ્યા હતા, ત્યારે અચાનક એક ગાય ત્યાં આવી ચડે છે અને ફૂટબોલ પર પોતાનો કબજો જમાવી લે છે. ત્યારબાદ જે દ્રશ્યો સર્જાયા તે ખરેખર જોવાલાયક હતા.

Tags :
Advertisement

.

×