Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Emotional Vidai : લગ્નની વિદાયમાં દુલ્હન પર પાલતુ શ્વાને મન ભરીને પ્રેમ વરસાવ્યો !

Emotional Vidai, વીડિયોએ યુઝર્સની આંખોમાં આંસુ લાવી દીધા છે, દેહરાદૂન નિવાસી ગૌરી સિંહના લગ્ન પછી, જ્યારે વિદાઇનો સમય આવ્યો, ત્યારે તેના પાલતુ કૂતરાઓએ તેને જતા અટકાવી હતી. આ વીડિયો @tripawsquad નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો, જે તેના ત્રણ પાલતું કૂતરાઓને સમર્પિત છે. વીડિયોમાં, ગૌરી તેના પતિ સાથે જઈ રહી છે ત્યારે તેના ત્રણ કૂતરા તેમને બાલ્કનીમાંથી જુએ છે.
emotional vidai   લગ્નની વિદાયમાં દુલ્હન પર પાલતુ શ્વાને મન ભરીને પ્રેમ વરસાવ્યો
Advertisement
  • Emotional Vidai, વીડિયોએ યુઝર્સની આંખોમાં આંસુ લાવી દીધા
  • દુલ્હનને રોકીને પાલતું શ્વારે પ્રેમ વરસાવ્યો
  • દહેરાદુનનો વીડિયો દેશભરમાં છવાયો

Emotional Vidai : લગ્નની વિદાય કોઈપણ પરિવાર કે દુલ્હન માટે ભાવનાત્મક ક્ષણ (Marriage Bride Vidai) હોય છે, પરંતુ દેહરાદૂનમાં એક દુલ્હનની વિદાયથી લોકોની સાથે મૂંગા પશુઓને કંઈક અલગ જ લાગણી (Dehradun - Video Viral) થઈ હોવાનું સામે આવ્યું છે. આ વખતે, તેના પરિવારના સભ્યોએ નહીં, પરંતુ તેના પાલતુ કૂતરાઓએ (Pet Dog Love) તેને જતા અટકાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા (Video Viral - Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને લોકોની આંખોમાં આંસુ લાવી રહ્યો છે.

Tags :
Advertisement

.

×