Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

12 માં ભણતી વિદ્યાર્થિનીએ છલાંગ લગાવીને કરી આત્મહત્યા, જુઓ Video

Delhi Jamia Nagar suicide video : Student એ આત્મહત્યા પહેલા ચિઠ્ઠીમાં માફી માગી
12 માં ભણતી વિદ્યાર્થિનીએ છલાંગ લગાવીને કરી આત્મહત્યા  જુઓ video
Advertisement
  • Delhi ના Jamia માં Student એ જીવન ટૂંકાવ્યું
  • Student એ આત્મહત્યા પહેલા ચિઠ્ઠીમાં માફી માગી
  • Student ને હોસ્પિટલ લઈ જતા પહેલા મોત ભેટી ગઈ

Delhi Jamia Nagar suicide video : Delhi માંથી એક સ્તબ્ધ કરી નાખે તેવી ઘટના અને વીડિયો સામે આવ્યો છે. ત્યારે આ ઘટનામાં દિલ્હની અંદર આવેલા Jamia Nagar વિસ્તારમાં એક Student એ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. જોકે આ ઘટનાનો વીડિયો આવતાની સાથે દરેક વિદ્યાર્થીઓ અને ખાસ કરીને જે એવા માતા-પિતા જેમના સંતાનો તેમનાથી દૂર અન્ય રાજ્ય કે શહેરમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમની ચિંતામાં વધારો થયો છે. જોકે હાલમાં, તો Delhiના Jamia Nagar ના તમામ લોકો હચમચી ગયા છે.

Delhi ના Jamia માં Student એ જીવન ટૂંકાવ્યું

એક અહેવાલ અનુસાર Delhi માં આવેલા Jamia Nagar માંથી એખ સીસીટીવી સામે આવ્યા હતાં. જેમાં એક યુવક ઈમાતર ઉપરથી કૂદીને પોતાની જીવાદોરીને ટૂંકાવી હતી. તો આ સીસીટીવીમાં જોવા મળતી ઘટનામાં 12 માં ધોરણમાં અભ્યાસ કરાતા Studentએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. તો મૃતક Student એ તાજેતરમાં જેઈઈની પરીક્ષામાં હાજરી નોંધાવી હતી. પરંતુ આ વિદ્યાર્થી જેઈઈની પરીક્ષામાં સફળ રહ્યો ન હતો. તેના કારણે નિરાશ થઈને તેણે ગઈકાલે Jamia Nagar માં આવેલી ઈમારત ઉપરથી છલાંગ લગાઈવીને આત્મહત્યા કરી હતી. તે ઉપરાંત Student એ એક ચિઠ્ઠી પણ લખી છે.

Advertisement

આ પણ વાંચો: ઈશ્કમાં નાકામ થયેલા આશિકે માતા-પિતાની માફી માગીને જીવન ટૂંકાવ્યું, જુઓ Video

Advertisement

Student એ આત્મહત્યા પહેલા ચિઠ્ઠીમાં માફી માગી

Student દ્વારા લખવામાં આવેલી આત્મહત્યાની ચિઠ્ઠીમાં તેણીએ લખ્યું હતું કે, મને માફ કરજો પણ હું સફળતા મેળવી ના શકી. જોકે જ્યારે Student ઈમારત ઉપરથી નીચે પડી હતી. ત્યારે ક્ષણભર માટે તેણી તડપતી જોવા મળી હતી. તો તેની સામે એક વ્યક્તિ ફોન ઉપર વાત કરી રહ્યો હતો. પરંતુ આ વ્યક્તિએ તેને બચાવવાની તો દૂરની વાત, તેની પાસે જવાની હિંમત ન કરી હતી. જોકે થોડો સેકન્ડો પછી ત્યા આસપાસના લોકો આવી પહોંચ્યા હતા.

Student ને હોસ્પિટલ લઈ જતા પહેલા મોત ભેટી ગઈ

જ્યારે આ Student ને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. અને તે પણ જણાવ્યું હતું કે, હોસ્પિટલ આવ્યા પહેલા જ આ Studentનું મોત થયું હતું. બીજી તરફ જ્યારે Studentના માતા-પિતાને આ અંગે માહિતી મળી છે. ત્યારથી તેઓ સ્તબ્ધ થયા ગયા છે. તો Student ના પરિવારમાં દિવાળી જેવા પાવન તહેવારના સમયે માતમ અને શોકનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: Shivamogga માં કારચાલકે ટ્રાફિકમેનને 100 મીટર સુધી ઢસેડ્યો, જુઓ Video

Tags :
Advertisement

.

×