ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અફવાઓ વચ્ચે Jasmin walia સાથે જોવા મળ્યો હાર્દિક પંડ્યા

શું જૈસ્મિન અને હાર્દિક એકસાથે ફરી રહ્યા છે? Jasmin walia અને Hardik Pandya ના સંબંધની અફવાઓ છૂટાછેડાને લઈ નતાશાને ટ્રોલ કરાઈ હતી Jasmin walia and Hardik Pandya: હવે, જ્યારે Hardik Pandya અને નતાશાએ પોત-પોતાના જીવનના માર્ગો અલગ કરી નાખ્યા...
10:10 PM Aug 16, 2024 IST | Aviraj Bagda
શું જૈસ્મિન અને હાર્દિક એકસાથે ફરી રહ્યા છે? Jasmin walia અને Hardik Pandya ના સંબંધની અફવાઓ છૂટાછેડાને લઈ નતાશાને ટ્રોલ કરાઈ હતી Jasmin walia and Hardik Pandya: હવે, જ્યારે Hardik Pandya અને નતાશાએ પોત-પોતાના જીવનના માર્ગો અલગ કરી નાખ્યા...
Did Jasmin Walia just confirm dating Hardik Pandya? The cricketer gets spotted in the model's beach photo!

Jasmin walia and Hardik Pandya: હવે, જ્યારે Hardik Pandya અને નતાશાએ પોત-પોતાના જીવનના માર્ગો અલગ કરી નાખ્યા છે. ત્યારે લોકોમાં કુતૂહલ છે કે, આખરે આ બંનેના છૂટાછેડા લેવા પાછળનું કારણ શું હતું. તો અવાર-નવાર બંને વિભિન્ન વ્યક્તિઓ સાથે જોવા મળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં Hardik Pandya નું નામ એક ખાસ યુવતી સાથે જોડવામાં આવી રહ્યું છે. જોકે આ વાતની પુષ્ટિ કરતો એક ફોટો પણ વાયરલ થયો છે.

શું જૈસ્મિન અને હાર્દિક એકસાથે ફરી રહ્યા છે?

ત્યારે Reddit પણ Jasmin walia નો ફોટો વાયરલ થઈ રહ્યો છે. તો આ ફોટોના માધ્યમથી લોકો Jasmin walia અને Hardik Pandya વચ્ચે ચાલી રહેલા અફેરને કન્ફર્મ કરી રહ્યા છે. જોકે છેલ્લા ઘણા દિવસોથી Jasmin walia અને Hardik Pandya એકબીજાને ડેટ કરી રહ્યા હોય, તે વાતે અટકળોને વેગ પકડ્યો છે. તો વાયરલ થઈ રહેલા ફોટોમાં Jasmin walia એકલી જોવા મળી રહી છે. પણ આ ફોટોમાં એક પુરુષનો હાથ જોવા મળી રહ્યો છે.

Jasmin walia and Hardik Pandya

આ પણ વાંચો: Twinkle Khanna પુત્રીને આઝાદીના 78 વર્ષો પછી પણ કેમ જૂની સમાજ શિક્ષા આપી રહી?

Jasmin walia અને Hardik Pandya ના સંબંધની અફવાઓ

તો આ પુરુષના હાથ પર જે ટેડૂ જોવા મળી રહ્યું છે, તેવું જ ટેડૂ Hardik Pandya ના જમણા હાથ ઉપર પણ છે. ત્યારે આ ટેડૂને જોતા લોકો Jasmin walia અને Hardik Pandya વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. તેવા સંકેત આપી રહ્યા છે. Jasmin walia અને હાર્દિકની અફવાઓ સૌપ્રથમ ત્યારે શરૂ થઈ જ્યારે તેમના ચાહકોએ જોયું કે બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એક જ પૂલમાંથી પોતાની તસવીરો અને વીડિયો શેર કર્યા હતાં. બંનેના ફોટો-વિડિયોનું બેકગ્રાઉન્ડ સુંદર ગ્રીક લેન્ડસ્કેપ હતું.

છૂટાછેડાને લઈ નતાશાને ટ્રોલ કરાઈ હતી

જોકે હાર્દિક અને નતાશાએ તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. બંનેએ 18 જુલાઈના રોજ સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું હતું કે બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે, બંને તેમના પુત્ર સાથે રહેશે. આ સમાચાર બાદ નતાશા પણ ટ્રોલના નિશાના પર બની હતી. પરંતુ, હવે જ્યારે હાર્દિકની જાસ્મિનને ડેટ કરવાની અફવાઓ જોરમાં છે, ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ અભિનેત્રીની માફી માંગી રહ્યા છે.

આ પણ વાંચો: Kolkata Case મામલે અનુપમ ખેરે બાળકોથી લઈ વૃદ્ધોને કરી આ અપલી

Tags :
Jasmin walia and Hardik Pandya
Next Article