Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Diddy White Party : દારૂ, મોંઘી શેમ્પેન અને ટોપલેસ છોકરીઓ..! અમીરોની પાર્ટીના સૌથી ચોંકાવનારા ખુલાસા

Diddy White Party : એક સમય હતો જ્યારે સીન "ડીડી" કોમ્બ્સની વ્હાઇટ પાર્ટીમાં આમંત્રણ મળવું સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવતું હતું. હોલીવૂડ સ્ટાર્સ, કરોડપતિઓ અને સેલિબ્રિટીઓથી સજતી આ ભવ્ય પાર્ટીઓ આજે ગંભીર કાનૂની આરોપો અને વિવાદોના કારણે ફરી ચર્ચામાં છે. જાણો, ગ્લેમરની ચમક પાછળ છુપાયેલી આ હાઈ-પ્રોફાઇલ પાર્ટીઓની સમગ્ર કહાની.
diddy white party   દારૂ  મોંઘી શેમ્પેન અને ટોપલેસ છોકરીઓ    અમીરોની પાર્ટીના સૌથી ચોંકાવનારા ખુલાસા
Advertisement

Diddy White Party : દુનિયાભરમાં કેટલીક એવી ખાનગી પાર્ટીઓ (Private Parties) યોજાય છે, જેમાં દરેક વ્યક્તિને પ્રવેશ મળતો નથી. આવી પાર્ટીઓમાં માત્ર ખાસ આમંત્રિત મહેમાનોને જ પ્રવેશ આપવામાં આવે છે. સફેદ રંગના કપડાં (White Dress Code) પહેરવા ફરજિયાત હોય છે અને મહેમાનોની યાદીમાં હોલીવૂડ (Hollywood) સ્ટાર્સ, કરોડપતિ ઉદ્યોગપતિઓ, આંતરરાષ્ટ્રીય રમતવીરો અને જાણીતી સેલિબ્રિટીઓ (Celebrities)નો સમાવેશ થતો હોય છે. મોંઘા શેમ્પેન (Champagne), મિશેલિન સ્ટાર (Michelin-Star) શેફ દ્વારા તૈયાર કરાયેલ ભોજન, લાઇવ મ્યુઝિક (Live Music) અને મોડી રાત સુધી ચાલતી ઉજવણીને કારણે આ કાર્યક્રમો વિશ્વભરમાં 'વ્હાઇટ પાર્ટી' (White Party) તરીકે જાણીતા બન્યા હતા.

Tags :
Advertisement

.

×