યુગલો માટે Digital Condom બનાવ્યો! સેક્સ સ્કેન્ડલથી યુગલોને મળશે મુક્તિ
- Digital Condom ને ફેલિપ અલ્મેડાએ તૈયાર કર્યો
- CAMDOM નો ઉપયોગ કરવાથી સેક્સ સ્કેન્ડલને રોકી શકાશે
- સેક્સ કરતા સમયે CAMDOM માં કેમેરા-માઈક બંધ કરી શકશો
Digital Condom CAMDOM : Condom વિશે તો દરેક વ્યક્તિ જાણે છે. પરંતુ શું તમે Digital Condom વિશે માહિતી ધરાવો છો. પરંતુ વાસ્તવિક ધોરણે દુનિયામાં Digital Condom જેવી વસ્તુ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત Digital Condom નો અનેક લોકોએ વપરાશ પણ કર્યો છે. જોકે Digital Condom નો સૌ પ્રથમ કિસ્સો વિદેશી ધરતી ઉપરથી આવ્યો હતો. તે ઉપરાંત Digital Condom ને એક કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
Digital Condom ને ફેલિપ અલ્મેડાએ તૈયાર કર્યો
German condom company Billy Boy ની કંપનીએ એજેન્સી ઈનોસિયન બર્લિનની સાથે સહયોગી બનીને Digital Condom તૈયાર કર્યો છે. જોકે Digital Condom એ એક એપના માધ્યમથી ઉપલબ્ધ થાય છે. એટલે કે આ એપનું નામ જ CAMDOM છે. તો ચાલો ત્યારે જાણીએ કે, CAMDOM નો સેક્સના સમયે કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. તો અંગે CAMDOM ને બનાવનારા ફેલિપ અલ્મેડાએ આ અંગે માહિતી શેર કરી છે.
આ પણ વાંચો: ભારતમાં આ સમુદાયની યુવતીઓ લગ્ન પહેલા 7 દિવસ સુહાગરામત મનાવે છે
‘Digital condoms’ now exist — and creators say they’re ‘as easy as a real condom’ https://t.co/BJU3uh4A0K pic.twitter.com/0uO05jcuYN
— New York Post (@nypost) October 25, 2024
સેક્સ કરતા સમયે CAMDOM માં કેમેરા-માઈક બંધ કરી શકશો
ફેલિપ અલ્મેડાએ જણાવ્યું એ છે કે, આજના જમાનામાં દરેક લોકો માટે મોબાઈલ એ પોતાના શરીરનો અવિભાજ્ય અંગ બની ગયો છે. ત્યારે મોબાઈલમાં દરેક લોકો પોતાના અંગત દસ્તાવેજો, ફોટો અને વીડિયો જેવી વિવિધ સામગ્રીઓનો સંગ્રહ કરતા હોય છે. ત્યારે Digital Condom એ મોબાઈલના માધ્યમથી જ ઉપયોગ કરી શકાય છે. જોકે Digital Condom માટે બનાવવામાં આવેલી એપ CAMDOM માં ગ્રાહકોની દરેક પ્રકારની અંગત બાબાતોને અકબંધ રાખવામાં આવશે. CAMDOM માં ઉપભોગકર્તા કેમેરા અને માઈકને બંધ કરી શકે છે.
CAMDOM નો ઉપયોગ કરવાથી સેક્સ સ્કેન્ડલને રોકી શકાશે
CAMDOM નો ઉપયોગ કરવાથી જ્યારે કોઈપણ કપલ કે દંપતી સેક્સ કરી રહ્યા હોય છે. ત્યારે બંને લોકોએ તેમની નજીક પોતાના ફોનમાં CAMDOM ને ઓપન કરીને રાખવી પડશે. જેના કરાણે જો કોઈ વ્યક્તિ કે પછી કોઈપણ ઉપકરણના માધ્યમથી વીડિયો રેકોર્ડિંગ થતું હશે. તો CAMDOM માં એક અલર્ટ સાઉન્ટ વાગવા લાગશે. જોકે આ વ્યક્તિ કે પછી ઉપકરણ દૂર હશે, તો પણ પકડી પાડશે. તો શારીરિક સુખ માણ્યા પછી CAMDOM ને બંધ અથવા બ્લોક પણ કરી શકો છો. જોકે CAMDOM ના માધ્યમથી વિશ્વમાં મોટાભાગના લોકો સેક્સ સ્કેન્ડલનો ભોગ બનતા બંધ થશે.
આ પણ વાંચો: Pakistan Tiktok Star Minahil Malik નો નગ્ન વીડિયો થયો વાયરલ, જુઓ Video