Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Diwali Gift : દિવાળીમાં કર્મચારીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે! ગિફ્ટમાં મળ્યા iPhone 16, લોકોએ પૂછ્યું - 'અહીં નોકરી મળશે?'

Diwali Gift : દિવાળી પર કંપનીઓ તરફથી કર્મચારીઓને મળતી ભેટો સામાન્ય રીતે મીઠાઈ કે ડ્રાયફ્રૂટ્સ સુધી સીમિત રહે છે, પરંતુ દિલ્હીની એક કંપનીએ આ પરંપરાથી અલગ અંદાજ અપનાવ્યો છે. રોહિણીની ફાઇનાન્સરસાબ કંપનીએ પોતાના કર્મચારીઓને iPhone 16 ભેટમાં આપ્યા હોવાનો વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
diwali gift   દિવાળીમાં કર્મચારીઓની થઈ ગઈ બલ્લે બલ્લે  ગિફ્ટમાં મળ્યા iphone 16  લોકોએ પૂછ્યું    અહીં નોકરી મળશે
Advertisement

Diwali Gift : દિવાળીનો તહેવાર એટલે ખુશીઓ, ઉજવણી અને ભેટ-સોગાદોનો અવસર. ખાસ કરીને નોકરી કરતા લોકો માટે દિવાળી દરમિયાન કંપની તરફથી મળતા બોનસ અને ગિફ્ટની અલગ જ ઉત્સુકતા હોય છે. સામાન્ય રીતે કંપનીઓ પોતાના કર્મચારીઓને મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ કે અન્ય નાની ભેટ આપીને તહેવારની ખુશીમાં સામેલ કરે છે. પરંતુ દિલ્હીની એક કંપનીએ આ દિવાળીએ એવો સરપ્રાઇઝ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર તેની જ ચર્ચા થઈ રહી છે. કંપનીએ પોતાના કર્મચારીઓને દિવાળી ગિફ્ટ તરીકે iPhone 16 આપ્યા હોવાનો વીડિયો શેર કર્યો છે.

Tags :
Advertisement

.

×