Elon Musk અને Donald Trump આવ્યા એક સાથે, ટેકનોલોજીમાં કરશે....
Donald Trump એ ટેક્નોલોજીને માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા
Elon Musk એ AI-generated image તસવીર શેર કરી
Elon Musk જ D.O.G.E. ની કમાન તેઓ જ સંભાળી શકે છે
Elon Musk D.O.G.E : વધુ એકવાર Tesla ના માલિક અને X ના CEO Elon Musk વિવાદાસ્પદ અને ચર્ચાનો વિષય બને તેવી સોશિયલમ મીડિયા પર પોસ્ટ કરી છે. જોકે આ Elon Musk ની આ પોસ્ટ Donald Trump સલગ્ન છે. જોકે તાજેતરમાં New York Economic Club માં Donald Trump એ ટેક્નોલોજીને માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. તે ઉપરાંત Donald Trump એ આધુનિક તકનિકો માટે નવી government efficiency નો નકશો તૈયાર કર્યો છે. અને government efficiency માટે Donald Trump એ Elon Musk ને તેના US President તરીકે નિયુક્ત કરશે.
Donald Trump એ ટેક્નોલોજીને માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા
તે ઉપરાંત Donald Trump એ જણાવ્યું છે કે, આ અંગે તેમની વાત Elon Musk સાથે પણ થઈ છે. ત્યારે તાજેતરમાં આ વાતને સલગ્ન એક પોસ્ટ X પર Elon Musk દ્વારા કરવામાં આવી હતી. આ પોસ્ટરમાં Elon Musk પોતાનું નામ Department of Government Efficiency સાથે જોડી રહ્યા હતાં. Elon Musk એ તેમના ફોટો પર D.O.G.E નામ લખ્યું હતું. તે ઉપરાતં Elon Musk નો આ અવતાર cryptocurrency Dogecoin સાથે મળતો આવતો હતો. તેની સાથે Elon Musk એ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે, તેઓ Donald Trump ના વિચારો સાથે સહમતી દર્શાવે છે.
આ પણ વાંચો: Alcohol પીધા પછી લોકો કેમ વધુ પ્રમાણિક બની જાય છે, જાણો કારણ...
Department of Government Efficiency pic.twitter.com/HFeHYNIkJN
— Elon Musk (@elonmusk) September 7, 2024
Elon Musk એ AI-generated image તસવીર શેર કરી
જોકે X પર પોસ્ટ કરવામાં આવેલી આ પોસ્ટમાં Elon Musk ની તસવીરે AI-generated image છે. અને તેમને પોતાની AI-generated image પર D.O.G.E. શબ્દ લખ્યો છે. તે ઉપરાંત આ અવતારમાં Elon Musk એ એક Rapper ના લૂકમાં જોવા મળી રહ્યા છે. જોકે આ પહેલા પણ Elon Musk એ AI-generated image તસવીર શેર કરી હતી. તેમાં પણ Elon Musk એ Department of Government Efficiency શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. અને આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, તેઓ સેવા કરવા માટે તૈયાર છે.
I am willing to serve pic.twitter.com/BJhGbcA2e0
— Elon Musk (@elonmusk) August 20, 2024
Elon Musk જ D.O.G.E. ની કમાન તેઓ જ સંભાળી શકે છે
તાજેતરમાં જે પોસ્ટ Elon Musk એ જે પોસ્ટ કરી છે, તેને 13 મિલિયન લોકોએ પોસ્ટ કરી છે. તો વિશ્વના ધનિક વ્યક્તિ સાથે ટેક્નોલોજિના ક્ષેત્રે આગવું નામ Elon Musk નું હોવાથી, D.O.G.E. ની કમાન તેઓ જ સંભાળી શકે છે. તે ઉપરાંત તેઓ એક વ્યવસાયિક વ્યક્તિ હોવાને કારણે આ યોજનાને બહોળો ફાયદો થશે. તે ઉપરાંત નાગરિકોને પણ અનેક સુવિધાનો લાભ મળશે. જોકે વિદેશની અંદર 13 ટકા સરકારી ગ્રાન્ટ Tesla પર મળે છે. તે ઉપરાંત NASA પર SpaceX સાથે હાથથી હાથ મળાવીને ચાલે છે.
આ પણ વાંચો: જાણો... આ રીતે કામ કરે છે, Traffic signal પર લગાવવામાં આવેલા કેમેરા