Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Fact Check: શું નાસ્તો લેવા માટે લોકો પાયલોટે ટ્રેન ઉભી કરી દીધી? વાયરલ વીડિયોની જાણો સચ્ચાઈ

Viral Video Fact Check: સોશિયલ મીડિયા પર નાસ્તો ખરીદવા ટ્રેન રોકી હોવાનો દાવો ખોટો સાબિત થયો છે. RAU યાર્ડમાં એન્જિનિયરિંગ કામના કારણે લોકો નંબર 27237 અને 27600 વાળી માલગાડી રાઉ હોમ સિગ્નલ પર ઉભી હતી. તે દરમિયાન આસિસ્ટન્ટ પાયલોટે (ALP) ખોરાક ખરીદ્યો હતો, જેને ડેમુ ટ્રેન કહીને ભ્રામક રીતે વાયરલ કરાયો હતો.
fact check  શું નાસ્તો લેવા માટે લોકો પાયલોટે ટ્રેન ઉભી કરી દીધી  વાયરલ વીડિયોની જાણો સચ્ચાઈ
Advertisement

Viral Video Fact Check: સોશિયલ મીડિયા (Social Media) પર છેલ્લા કેટલાક સમયથી એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એવો ભ્રામક દાવો કરવામાં આવ્યો છે કે લોકો પાયલોટે નાસ્તો ખરીદવા માટે આખી ટ્રેન અધવચ્ચે ઉભી રાખી દીધી હતી. આ વાયરલ પોસ્ટ અને વીડિયો અંગે મોટો ખુલાસો થયો છે અને ફેક્ટ-ચેક (Fact Check) માં આ દાવો તદ્દન ખોટો અને ગેરમાર્ગે દોરનારો (False and Misleading) સાબિત થયો છે. વાસ્તવિકતા એ છે કે ટ્રેન કોઈ વ્યક્તિગત કારણોસર નહીં, પરંતુ રેલવેના સત્તાવાર ટેકનિકલ કારણોસર હોલ્ટ પર હતી.

Tags :
Advertisement

.

×