Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Financial Crisis: આર્થિક તંગી અને દેવાના બોજથી કંટાળી પતિ-પત્નીએ ઘરે છાપી નાખી નકલી નોટો

Financial Crisis: આર્થિક તંગી અને દેવાના બોજને કારણે એક ગ્રામીણ દંપતી ગુના તરફ ધકેલાઈ ગયું. છત્તીસગઢના દુર્ગમાં પોલીસે એક પતિ-પત્નીની ધરપકડ કરી, જેમણે ઘરે નકલી નોટો છાપીને બજારોમાં ફરતી કરવાનું પસંદ કર્યું. પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂ.1,70,000 ની કિંમતની નકલી નોટો, એક કલર પ્રિન્ટર, કાગળ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે.
financial crisis  આર્થિક તંગી અને દેવાના બોજથી કંટાળી પતિ પત્નીએ ઘરે છાપી નાખી નકલી નોટો
Advertisement
  • Financial Crisis: છત્તીસગઢના દુર્ગમાં પોલીસે એક પતિ-પત્નીની ધરપકડ કરી
  • Youtube થી પદ્ધતિ શીખી, ઓનલાઈન કલર પ્રિન્ટર મંગાવ્યુ હતુ
  • પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂ.1,70,000 ની નકલી નોટો ઝડપી

Tags :
Advertisement

.

×