Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gig Workers Social Security: ડિલિવરી બોય અને કેબ ડ્રાઇવરો માટે ખુશખબર! 1.2 કરોડ કર્મચારીઓને મળી શકે મોટા લાભ

Gig Workers Social Security: ડિલિવરી બોય, કેબ ડ્રાઇવર સહિત દેશના 1.2 કરોડથી વધુ ગિગ વર્કર્સ માટે કેન્દ્ર સરકાર મોટી યોજના લાવવાની તૈયારીમાં છે. કર્મચારીઓને જીવન વીમો, અકસ્માત વીમો અને આરોગ્ય સુરક્ષા જેવા લાભ મળી શકે છે. આ માટે દરેક ટ્રાન્ઝેક્શન પર 2 ટકા લેવીનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે. નવેમ્બરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જ્યારે યોજના 2027થી અમલમાં આવી શકે છે.
gig workers social security  ડિલિવરી બોય અને કેબ ડ્રાઇવરો માટે ખુશખબર  1 2 કરોડ કર્મચારીઓને મળી શકે મોટા લાભ
Advertisement

Gig Workers Social Security: દેશના કરોડો ડિલિવરી બોય, કેબ ડ્રાઇવર અને ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે સામાજિક સુરક્ષા યોજના તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ યોજના હેઠળ આશરે 1.2 કરોડ કર્મચારીઓને જીવન વીમો, અકસ્માત વીમો અને આરોગ્ય સુરક્ષા સહિતના લાભ મળી શકે છે. જોકે સરકાર તરફથી હજુ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.

Tags :
Advertisement

.

×