Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અર્ધનગ્ન હાલાતમાં મુંબઈના રસ્તાઓ પર યુવતી ફરતી જોવા મળી, જુઓ વીડિયો

તેણી આવી અર્ધનગ્ન હાલતમાં ફરતી જોવા મળી Video ને Tanumita Ghosh દ્વારા જાહેર કરવામાં આવ્યો સોશિયલ મીડિયાને લઈને યુવાનોમાં ક્યારે યોગ્ય સમજ આવશે Tanumita Ghosh Viral Video: સોશિયલ મીડિયાના યુગમાં ક્યારે, કોણ અને કેવી રીતે લોકપ્રિય થશે તે કહી...
અર્ધનગ્ન હાલાતમાં મુંબઈના રસ્તાઓ પર યુવતી ફરતી જોવા મળી  જુઓ વીડિયો
Advertisement
  • તેણી આવી અર્ધનગ્ન હાલતમાં ફરતી જોવા મળી

  • Video ને Tanumita Ghosh દ્વારા જાહેર કરવામાં આવ્યો

  • સોશિયલ મીડિયાને લઈને યુવાનોમાં ક્યારે યોગ્ય સમજ આવશે

Tanumita Ghosh Viral Video: સોશિયલ મીડિયાના યુગમાં ક્યારે, કોણ અને કેવી રીતે લોકપ્રિય થશે તે કહી શકાય નહીં. આવી સ્થિતિમાં લોકો રાતોરાત પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. જોકે સોશિયલ મીડિયા યુઝર્સ અભદ્ર ટિપ્પણીઓ કરીને આવા લોકોની ટીકા પણ કરે છે. પરંતુ આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું માત્ર લોકપ્રિયતા મેળવવા માટે આ બધું કરવું યોગ્ય છે? ત્યારે આવો જ એક અનોખો Video યુવતીનો વાયરલ થયો છે.

તેણી આવી અર્ધનગ્ન હાલતમાં ફરતી જોવા મળી

આ Video મુંબઈના રસ્તાઓ પરથી વાયરલ કરવામાં આવ્યો છે. આ Video માં યુવતી પોતાના શરીરને રૂમાલ વડે ઢાંકીને ફરી રહી છે. અને મુંબઈના વિવિધ રસ્તાઓ પર તેણી આવી અર્ધનગ્ન હાલતમાં ફરતી જોવા મળી છે. જોકે Video માં જોઈ શકાય છે. યુવતીને જોઈને દરેક લોકો તેના પરથી પોતાનું ધ્યાન હટાવી શકતા નથી. દરેક લોકો તેને એકીટસે જોઈ રહ્યા છે. પરંતુ આ Video ના અંત યુવતી પોતાના શરીર પર રાખેલા રૂમાલને કાઢી નાખે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: જો તમે પણ Russian Girl સાથે લગ્ન કરવા માગો છો, તો આ જુઓ વીડિયો

Video ને Tanumita Ghosh દ્વારા જાહેર કરવામાં આવ્યો

જ્યારે યુવતી પોતાના શરીર પર પહેરેલા રૂમાલને નીકળીને હવામાં ફેંકે છે, ત્યારે તેણે અંદર વેર્સ્ટન આઉટફીટ પહેરોલો જોવા મળે છે. યુવતીએ આ યુક્તિ એટલા માટે અપનાવી હતી, કારણે કે... આ Video જ્યારે આ Video સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે, ત્યારે ઝડપથી વાયરલ થાય અને યુવતી તરફ દરેક લોકોનું ધ્યાન કેન્દ્રીત થાય. ત્યારે આ Video ને Tanumita Ghosh દ્વારા Instagram પર જાહેર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયાને લઈને યુવાનોમાં ક્યારે યોગ્ય સમજ આવશે

તો આ Video ને અત્યાર સુધી કુલ 10 લાખ લોકોએ પસંદ કર્યો છે. તે ઉપરાંત આ Video પર અનેક લોકો કોમેન્ટ સેક્શન પણ પોતાના મંતવ્ય આપી રહ્યા છે. ત્યારે અનેક લોકો આ યુવતીની વિરુદ્ધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક લોકો આ યુવતીની નિંદા કરતા મંતવ્યો Video ના કોમેન્ટ સેક્શનમાં લખ્યા છે. ત્યારે હવે, એ જોવાનું રહ્યું કે સોશિયલ મીડિયાને લઈને યુવાનોમાં ક્યારે યોગ્ય સમજ આવશે.

આ પણ વાંચો: Viral Picture: આ રાષ્ટ્રપતિએ મંત્રીને જાહેરમાં કરી કિસ, જુઓ ફોટો

Tags :
Advertisement

.

×