આ સમુદાયની મહિલાઓ જીવનમાં માત્ર એકવાર જ સ્નાન કરે છે, જાણો કારણ
- સંપૂર્ણ જીવન દરમિયાન માત્ર એકવાર જ સ્નાન કરે છે
- આ પાન-ફૂલે તેમના સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે
- આ મહિલાઓને પાણીને સ્પર્શ કરવાની પણ મનાઈ છે
Himba tribe women bathing : જો આપણને કહેવામાં આવે કે અમુક દિવસ અથવા અમુક સપ્તાહ માટે ન્હાવાનું નથી. તો આપણે આ વાત સાથે ક્યારે પણ સહમત થવાના નથી. પરંતુ આ દુનિયામાં અનેક એવી પરંપરાઓ અને સમુદાય આવેલા છે, જેમા ન્હાવા માટે વિવિધ નિયમો તૈયાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ન્હાવના સમયે વિવિધ પ્રાચીન અને આધ્યાત્મિક ક્રિયાઓ પણ કરવામાં આવે છે. ત્યારે દુનિયામાં (Himba tribe women bathing) અનેક એવી જનજાતિઓ આવેલી છે, પોતાની પ્રાચીન પરંપરાઓ અને રીતિ-રિવાજ માટે જીવ પણ આપવા માટે તૈયાર છે.
સંપૂર્ણ જીવન દરમિયાન માત્ર એકવાર જ સ્નાન કરે છે
દુનિયામાં એવી પણ મહિલાઓ આવેલી છે. જે સંપૂર્ણ જીવન દરમિયાન માત્ર એકવાર જ સ્નાન કરે છે. આ મહિલાઓ પોતાના જીવનકાળ દરમિયાન લગ્નના દિવસે જ માત્ર એકવાર સ્નાન કરે છે. ત્યારબાદ આજીવન આ સમુદાયની મહિલાઓ, યુવતી અને છોકરીઓ ન્હાતી નથી. જોકે આ સાંભળીને તમને થોડું કાલ્પનિક જેવો અનુભવ થશે. પરંતુ આ એકદમ સત્ય છે. ત્યારે Himba trib આ પરંપરાને અનુસરે છે.
આ પણ વાંચો: પત્નીની મોત બાદ પતિએ બહેન સાથે શારીરિક સુખ માણીને હવે....
Meet The Himba, The Namibian tribe where free sex is given to visitors. pic.twitter.com/3cS4MhzQja
— Zoom Afrika (@zoomafrika1) November 4, 2022
આ પાન-ફૂલે તેમના સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે
આ જનજાતિ ઉત્તરી નામીબિયામાં જોવા મળે છે. Himba trib ની સંખ્યા આશેર 50 હજાર જેટલી છે. તો હાલમા આ જનજાતિ કુનેન ક્ષેત્ર અંગોલામાં કુનેન નદીની નજીક વસવાટ કરે છે. Himba trib ની મહિલાઓ ન્હાવાને બદલે જંગલમાં આવેલી વિશેષ પાન-ફૂલનો શરીરને કોમળ રાખવા માટે ઉપયોગ કરે છે. તે ઉપરાંત આ પાન-ફૂલે તેમના સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે. જોકે આ પાન-ફૂલને ગરમ પાણીમાં મૂકવામાં આવે છે. ત્યારે તેમાંથી નીકળતો ધૂમાડો તેમના શરીરને કોમળ બનાવે છે. તે ઉપરાંત તેમના શરીરથી જંગલના જીવજંતુઓને દૂર રાખવામાં મદદ કરે છે.
આ મહિલાઓને પાણીને સ્પર્શ કરવાની પણ મનાઈ છે
Himba tribe women ઓ લગ્નના સમયે એકવાર સ્નાન કરે છે. જોકે Himba tribe women ને પાણીને સ્પર્શ કરવાની પણ મનાઈ છે. તેથી તેઓ કપડાં પણ ધોતી નથી. આ પરંપરા દશકોથી ચાલી આવે છે. આ સિવાય Himba tribe women ઓ પોતાના શરીરને સૂર્યથી બચાવવા માટે પ્રાણીઓની ચરબી અને હેમેટાઈટના દ્રાવણમાંથી બનાવેલા ખાસ લોશનનો ઉપયોગ કરે છે. હેમેટાઈટને કારણે તેમની ત્વચાનો રંગ લાલ થઈ જાય છે. આ ખાસ લોશન તેમને જંતુના કરડવાથી પણ બચાવે છે.
આ પણ વાંચો: Ghaziabad માં પ્રેમીએ પ્રેમીકાને સરાજાહેર ગડદાપાટુનો માર માર્યો, જુઓ Video