Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India Pakistan Match પહેલા પાકિસ્તાની સમર્થકોએ 'જન ગણ મન' ગાયું !

India Pakistan Match નો પાકિસ્તાની સમર્થકોનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક ચાહકો પાકિસ્તાની જર્સી પહેરીને મોટેથી ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાતા જોવા મળે છે. પાકિસ્તાની ચાહકોનો ભારતનું રાષ્ટ્રગીત ગાવાનો વીડિયો બંને દેશોના મેચ પહેલાના સમય ગાળાનો છે.
india pakistan match પહેલા પાકિસ્તાની સમર્થકોએ  જન ગણ મન  ગાયું
Advertisement
  • India Pakistan Match નો પાકિસ્તાની સમર્થકોનો વીડિયો વાયરલ
  • ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગાતા હોવાનું જોવા મળ્યું
  • ઘણા લોકોએ રમત-ગમતની ભાવના તરીકે આ વીડિયો સ્વિકાર્યો

India Pakistan Match : T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાન બેશરમ રીતે હાર્યું છે, આ મેચની હવે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે, અને આ મેચને લગતા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાની ચાહકો ભારતીય રાષ્ટ્રગીત "જન ગણ મન" ગાતા જોવા મળે છે. કોલંબો સ્ટેડિયમમાં પાકિસ્તાનને સમર્થન આપવા આવેલા ચાહકો ભારતીય રાષ્ટ્રગીત ગાતા જોવા મળ્યા, જ્યારે ભારતીય ચાહકો પણ તેમની સાથે સન્માનમાં ઉભા રહ્યા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

Tags :
Advertisement

.

×