61 વર્ષની મહિલાએ પોતાની ફિટનેસથી બ્રિટેનથી ભારતને કર્યું ગાંડું, જુઓ....
- jacqueline hooton એ બિકીની પહેરની એક પોસ્ટ કરી
- 61 વર્ષની ફિટનેસ ટ્રેનરને લઈ લોકોએ સાવાલો ઉઠાવ્યા
- પોતાના વજન કરતા બે ગણું વજન ઉપાડી શકે છે
Jacqueline Hooton fitness coach : ભારતમાં મહિલાઓએ શું પહેરવું જોઈએ અને શું ના પહેરવું જોઈએ, તેને લઈ અનેકવાર વિવાદ થતા હોય છે. તે ઉપરાંત આ વિવાદો અમુકવાદ દેશ સાથે વિશ્વમાં પણ ચર્ચાનો વિષય બની જતા હોય છે. ત્યારે આવો જ એક મામલો વિદેશમાં જોવા મળ્યો છે. જોકે આપણે સૌ જાણીએ છીએ કે, વિદેશમાં મહિલાઓના પહેરવેશને લઈ કોઈપણ નિયમ-કાનૂન નથી. તેમાં પણ ખાસ કરીને બ્રિટેન જેવા દેશ મહિલાઓ ખુબ આઝાદ રહેણીકરણીમાં રહેતી હોય છે.
61 વર્ષની ફિટનેસ ટ્રેનરને લઈ લોકોએ સાવાલો ઉઠાવ્યા
jacqueline hooton નામની 61 વર્ષની ફિટનેસ ટ્રેનરને લઈ લોકોએ સાવાલો ઉઠાવ્યા હતાં. jacqueline hooton ને લોકોએ વૃદ્ધ અવસ્થામાં અમુક કપડાઓ પહેરવાની ના પાડી રહ્યા છે. જોકે jacqueline hooton એ વયવૃદ્ધ અવસ્થામાં રહેતી મહિલાઓને શારીરિક કસરત કરવા માટે પ્રેરણા આપતી હોય છે. જોકે jacqueline hooton એ એક પ્રોફેશન જીમ અને ફિટનેસ ટ્રેનર છે. jacqueline hooton એ 61 વર્ષની ઉંમરે પણ સુંદરતામાં અમુક અભિનેત્રીઓને માત આપતી જોવા મળે છે.
આ પણ વાંચો: પોતાની જાત સાથે લગ્ન કરનારી યુવતીએ એક પોસ્ટ બાદ આત્મહત્યા કરી!
View this post on Instagram
પોતાના વજન કરતા બે ગણું વજન ઉપાડી શકે છે
jacqueline hooton એ Osteoarthritis નામની બીમારી પણ પીડિત છે. તેમ છતાં jacqueline hooton એ અવસ્થામાં પણ પોતાના શરીરની શારીરિક સંભાળ ખુબ જ કાળજીપૂર્વક કરી રહી છે. jacqueline hooton એ પોતાના વજન કરતા બે ગણું વજન ઉપાડી શકે છે. તે ઉપરાંત jacqueline hooton એ અન્ય મહિલાઓને પણ આ પ્રકારની શારીરિક શક્તિ કેળવવા માટે પ્રેરરિત કરે છે. jacqueline hooton ના કહ્યા પ્રમાણે તમે કોઈપણ અવસ્થામાં સુંદર દેખાઈ શકો છો. તેના માટે તમાારા શરીરની પહેલાથી કાળજી રાખવી પડશે.
jacqueline hooton એ બિકીની પહેરની એક પોસ્ટ કરી
View this post on Instagram
jacqueline hooton એ ઓનલાઈન ફિટનેસ માટે સલાહ પણ આપે છે. તેની સાથે jacqueline hooton એ ફેશન શોમાં પણ પોતાની હાજરી નોંધાવે છે. જોકે jacqueline hooton એ પોતાની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, મને લોકો મારા પહેરવેશને લઈ અનેક ટિપ્પણી કરતા હોય છે. મોટાભાગના લોકો માને શરીર ઢંકાઈ તેવા કપડાં પહેરવાના સૂચનો કરે છે. જોકે તાજેતરમાં jacqueline hooton એ બિકીની પહેરની એક પોસ્ટ કરી હતી. તેમાં તેને ટ્રોલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: આ Porn Star એ વર્ષ 2024 માં 600 યુવાનો સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી