Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kidnapper નીકળ્યો બાળકનો પિતા, જુઓ પિતા-બાળકનો ભાવૂક વીડિયો

આરોપી હેડ કોન્સ્ટેબલ તરીકે સસ્પેન્ડ કરવામાં આવેલો આરોપી બાળક માટે નવા કપડાં અને રમકડા પણ લાવ્યો Tanuj Chahar પોતાના બાળકનું અપહરણ કરવાનો નિર્ણય કર્યો Rajasthan Jaipur Crime :  રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી એક ભાવૂક કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે...
kidnapper નીકળ્યો બાળકનો પિતા  જુઓ પિતા બાળકનો ભાવૂક વીડિયો
Advertisement
  • આરોપી હેડ કોન્સ્ટેબલ તરીકે સસ્પેન્ડ કરવામાં આવેલો

  • આરોપી બાળક માટે નવા કપડાં અને રમકડા પણ લાવ્યો

  • Tanuj Chahar પોતાના બાળકનું અપહરણ કરવાનો નિર્ણય કર્યો

Rajasthan Jaipur Crime :  રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી એક ભાવૂક કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે (Jaipur Kid Kidnapping Viral Video). આ મામલો અપહરણ કેસ સાથે જોડાયેલો છે. આ કેસમાં 14 મહિના પહેલા એક બાળકનું અપહરણ થયું હતું. આખરે, જ્યારે પોલીસને આરોપી Tanuj Chahar મળી ગયો અને પરિવારના સભ્યો તેમના બાળકને લેવા આવ્યા હતાં. ત્યારે કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા હતાં. માતા-પિતાની સામે બાળકે અપહરણકર્તાને બાથ ભરીને રડવા લાગ્યો હતો. તે તેના માતાપિતા પાસે જવા માંગતો ન હતો. આ જોઈને આરોપી પણ ભાવુક થઈ ગયો.

Tags :
Advertisement

.

×