Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ચીનની રેસ્ટોરન્ટમાં સજીવ ઝીંગાએ મહિલા ગ્રાહકને કરી દીધી પરેશાન

China માંથી મહિલા અને Crustacean નો વીડિયો વાયરલ Crustacean ને ઉકાળવા જતા મહિલા પર હુમલો કર્યો અનેક લોકો China અને રેસ્ટોરેન્ટની ટીકા કરી રહ્યા Live seafood boil viral Video : એવું કહેવામાં આવે છે, દુનિયાના એવા ઘમા દેશ છે....
ચીનની રેસ્ટોરન્ટમાં સજીવ ઝીંગાએ મહિલા ગ્રાહકને કરી દીધી પરેશાન
Advertisement
  • China માંથી મહિલા અને Crustacean નો વીડિયો વાયરલ

  • Crustacean ને ઉકાળવા જતા મહિલા પર હુમલો કર્યો

  • અનેક લોકો China અને રેસ્ટોરેન્ટની ટીકા કરી રહ્યા

Live seafood boil viral Video : એવું કહેવામાં આવે છે, દુનિયાના એવા ઘમા દેશ છે. જ્યાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને જળચર પ્રાણીઓનો ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત અનેક દેશમાં સાપ અને ભુંડનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારના પ્રાણીઓને ભોજન પીરસાતા દેશમાં China નું નામ મોખરે આવે છે. ત્યારે China માંથી એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા ઝીંગા (Crustacean) જેવી વસ્તુઓને ખાવાની કોશિશ કરે છે. પરંતુ તેની વિરુદ્ધ એક વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

Tags :
Advertisement

.

×