Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

London Viral Job : વાર્ષિક ₹90 લાખનું પેકેજ! જો તમે આ કામમાં છો એક્સપર્ટ તો રાતો-રાત થઇ જશો લખપતિ

London Viral Job : લંડનની એક અનોખી નોકરી (Job Vacancy) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. વાર્ષિક ₹90 લાખના પેકેજની આ નોકરી માત્ર કપડાં ધોવા પૂરતી મર્યાદિત નથી. તેમાં મોંઘા ડિઝાઇનર કપડાંની સંભાળ, લક્ઝરી કાર ચલાવવી, હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓનું મેનેજમેન્ટ અને માલિક સાથે વિદેશ પ્રવાસ જેવી અનેક જવાબદારીઓ સામેલ છે.
london viral job   વાર્ષિક ₹90 લાખનું પેકેજ  જો તમે આ કામમાં છો એક્સપર્ટ તો રાતો રાત થઇ જશો લખપતિ
Advertisement

London Viral Job : સોશિયલ મીડિયા (Social Media) પર હાલમાં લંડનની એક અનોખી નોકરી (Job Vacancy)ની ભારે ચર્ચા થઈ રહી છે. આ નોકરીમાં વાર્ષિક આશરે ₹90 લાખનું પેકેજ (Salary Package) મળવાની વાત સામે આવતા લોકો ચોંકી ગયા છે. ‘ધ લેડી’ મેગેઝિન (The Lady Magazine) અને બ્યુચૈમ્પ પાર્ટનર્સ (Beauchamp Partners) એજન્સી દ્વારા જાહેર કરાયેલી આ ખાલી જગ્યા પહેલી નજરે માત્ર કપડાં ધોવાની નોકરી જેવી લાગે છે, પરંતુ વાસ્તવમાં તેમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સામેલ છે.

Tags :
Advertisement

.

×