Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

મોંઘવારીની અસર? ચોરે કિંમતી ઘરેણાં છોડી માત્ર ગેસ સિલિન્ડર પર હાથ સાફ કર્યો!

મધ્યપ્રદેશના રીવામાં એક એવી ચોરી થઈ છે જે જોઈને પોલીસ પણ માથું ખંજવાળી રહી છે. એક તસ્કરે કિંમતી ઘરેણાં કે રોકડને બદલે માત્ર રાંધણ ગેસના ભરેલા સિલિન્ડર પર હાથ સાફ કર્યો છે. ધોળા દિવસે ખભે સિલિન્ડર ઉંચકીને જઈ રહેલા આ 'ગેસ ચોર' ની કરતૂત કેમેરામાં કેદ થઈ છે. શું આ મોંઘવારીની અસર છે કે પછી કોઈ મોટું ષડયંત્ર? જાણવા માટે વાંચો અહેવાલ.
મોંઘવારીની અસર  ચોરે કિંમતી ઘરેણાં છોડી માત્ર ગેસ સિલિન્ડર પર હાથ સાફ કર્યો
Advertisement
  • રીવામાં તસ્કરનો અજીબ શોખ, ઘરમાંથી માત્ર ગેસ સિલિન્ડરની ચોરી!
  • મધ્યપ્રદેશના રીવામાં ધોળા દિવસે બંધ ઘરને નિશાન બનાવ્યું
  • નકાબપોશ ચોરે અન્ય કિંમતી સામાન છોડી માત્ર સિલિન્ડર ચોર્યો
  • ખભે ભરેલો ગેસ સિલિન્ડર લઈ ભાગતા ચોરની કરતૂત CCTVમાં કેદ
  • ચોરહટા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી
  • ગેસ સંકટની અફવાઓ વચ્ચે સિલિન્ડરની ચોરી ચર્ચાનો વિષય બની

LPG Gas Cylinder Theft : એક તરફ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ (Iran-Israel War) ને કારણે ગેસ સંકટની વાતો વહેતી થઈ છે, ત્યારે મધ્યપ્રદેશના રીવા (Rewa) માંથી ચોરીની એક એવી ઘટના સામે આવી છે જેણે સૌને ચોંકાવી દીધા છે. અહીં એક નકાબપોશ ચોરે ધોળા દિવસે બંધ ઘરનું તાળું તોડીને માત્ર LPG Gas Cylinder Theft (એલપીજી ગેસ સિલિન્ડરની ચોરી) કરી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×