Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mansukh Kaka Mumbai : પરિવાર પર બોજ બનવાને બદલે પસંદ કર્યો મહેનતનો રસ્તો, જાણો આ કાકાની પ્રેરણાદાયી સંઘર્ષગાથા

Mansukh Kaka Mumbai : મુંબઈના 82 વર્ષીય મનસુખ કાકા આજના યુવાનો માટે આત્મસન્માન અને કઠોર પરિશ્રમનું જીવંત ઉદાહરણ બન્યા છે. કોવિડ મહામારી દરમિયાન સાડીની દુકાનની સેલ્સમેનની નોકરી ગુમાવ્યા બાદ, તેમણે હિંમત હારવાને બદલે પરિવાર પર બોજ બનવાનું નકાર્યું. આજે તેઓ દરરોજ 12 કલાક રસ્તાના કિનારે બેસીને તેમની બહેનના હાથનો બનેલો સ્વાદિષ્ટ, ઘરેલું નાસ્તો વેચીને સ્વાભિમાનની જિંદગી જીવી રહ્યા છે.
mansukh kaka mumbai   પરિવાર પર બોજ બનવાને બદલે પસંદ કર્યો મહેનતનો રસ્તો  જાણો આ કાકાની પ્રેરણાદાયી સંઘર્ષગાથા
Advertisement

Mansukh Kaka Mumbai : જે ઉંમરે સામાન્ય રીતે લોકો નિવૃત્ત થઈને આરામની જિંદગી જીવવાનું પસંદ કરતા હોય છે, તે ઉંમરે મુંબઈના રસ્તાઓ પર સ્વાભિમાનની એક અનોખી મિસાલ જોવા મળી રહી છે. મુંબઈના 82 વર્ષીય મનસુખ કાકા આજે પણ દરરોજ સવારે પોતાની નાની ગાડી સજાવીને રસ્તાના કિનારે બેસે છે અને લગભગ 12 કલાક સુધી ઘરે બનાવેલો તાજો નાસ્તો વેચે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તેમની કહાનીએ લાખો લોકોના દિલ જીતી લીધા છે અને સમાજને મહેનત તેમજ આત્મસન્માનનો એક મોટો પાઠ ભણાવ્યો છે.

Tags :
Advertisement

.

×