Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

MrBeast record: દુનિયાનો સૌથી મોટો યુટ્યુબર, જે દર કલાકે કમાય છે ₹50 લાખ

મિસ્ટર બીસ્ટે યુટ્યુબ પર 40 કરોડ સબસ્ક્રાઈબરનો નવો રેકોર્ડ બનાવ્યો. જાણો તે દર કલાકે કેટલું કમાય છે, અને કેવી રીતે તેણે T-Seriesને પાછળ છોડી.
mrbeast record  દુનિયાનો સૌથી મોટો યુટ્યુબર  જે દર કલાકે કમાય છે ₹50 લાખ
Advertisement
  • મિસ્ટર બીસ્ટના યુટ્યુબ ચેનલે પર 40 કરોડ સબસ્ક્રાઈબર્સનો આંકડો પાર
  • આ સિદ્ધિ બદલ યુટ્યુબે તેમને એક ખાસ પ્રકારનું પ્લે બટન આપ્યું
  • મિસ્ટર બીસ્ટે ભારતીય મ્યુઝિક જાયન્ટ T-Seriesને પાછળ છોડી દીધુ

MrBeast record: શું કોઈ યુટ્યુબર દર કલાકે રૂ50 લાખની કમાણી કરી શકે છે? શું કોઈ પોતાના સબસ્ક્રાઈબર્સને ટેસ્લા કાર, લક્ઝરી આઈલેન્ડ અથવા 40 ગાડીઓ ગિફ્ટ કરી શકે છે? આ બધું કાલ્પનિક નથી, પણ અમેરિકાના યુટ્યુબર જીમી ડોનાલ્ડસન એટલે કે મિસ્ટર બીસ્ટ (MrBeast) માટે હકીકત છે. તાજેતરમાં જ તેણે એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જે દુનિયાના કોઈ યુટ્યુબર માટે અશક્ય લાગતો હતો.

Tags :
Advertisement

.

×