Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Natasa Stankovic એ છૂટાછેડા બાદ આ વ્યક્તિ સાથે મસ્તી કરતી જોવા મળી

Aleksandar Alex અને Natasa Stankovic ગાવામાં એકસાથે જોવા મળ્યા Aleksandar Alex અને દિશાના રોમેન્ટિક વીડિયો વાયરલ થયા હતાં એલેક્ઝાંડરે હાથ પર દિશા પટાણીના ચહેરાનું ટેટૂ કરાયું હતું Natasa Stankovic Vrial Video : Natasa Stankovic એ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે...
natasa stankovic એ છૂટાછેડા બાદ આ વ્યક્તિ સાથે મસ્તી કરતી જોવા મળી
Advertisement
  • Aleksandar Alex અને Natasa Stankovic ગાવામાં એકસાથે જોવા મળ્યા
  • Aleksandar Alex અને દિશાના રોમેન્ટિક વીડિયો વાયરલ થયા હતાં
  • એલેક્ઝાંડરે હાથ પર દિશા પટાણીના ચહેરાનું ટેટૂ કરાયું હતું

Natasa Stankovic Vrial Video : Natasa Stankovic એ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા થયા બાદ ખાસ ચર્ચાનો વિષય બની છે. હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ Natasa Stankovic પોતાના અંગત જીવનમાં આગળ વધી રહી છે. તો આ દિવસોમાં Natasa Stankovic પોતાનો મોટાભાગનો સમય સર્બિયન ફિટનેસ ટ્રેનર અને મોડલ Aleksandar Alex ઇલિક સાથે વિતાવી રહી છે. Natasa Stankovic અને Aleksandar Alex વારંવાર વિવિધ સ્થળો પર સ્પોટ થતા જોવા મળે છે. તો હાલમાં બંને ગોવામાં સાથે સમય વિતાવી રહ્યા છે.

Tags :
Advertisement

.

×